SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ દાનહાત્રિશિકા/બ્લોક-૧૦ ૩૯ વડે રંકને જેમ મનુવમ્પયા વતંત્રઅનુકંપાથી અપાયું, તેમ સાધુના=સાધુ વડે પણ, તમેવું પ્રાણ દશાભેદને પામીને=પુણાલંબનને આશ્રયીને આ=દાન ઈષ્ટ છે. ||૧૦|| શ્લોકાર્ચ - ભગવાનના દષ્ટાંતથી સુહરિ મહારાજ વડે રંકને જેમ અનુકંપાથી અપાયું, તેમ સાધુ વડે પણ દશાભેદને પામીને આ દાન, ઈષ્ટ છે. II૧૦ll ટીકા : साधुनापीति-साधुनापि-महाव्रतधारिणापि, दशाभेदं प्राप्य=पुष्टालम्बनमाश्रित्यैतदानमनुकम्पया दत्तं सुहस्तिनेव रङ्कस्य, तदाह - श्रूयते चागमे आर्यसुहस्त्याचार्यस्य रङ्कदानम्' इति । कुत? इत्याह - भगवतः श्रीवर्धमानस्वामिनो ज्ञातात् । तदुक्तम् - "ज्ञापकं चात्र भगवान्निष्क्रान्तोऽपि द्विजन्मने । તેવદૂષ્ય વવદ્ધીમાનનુમ્યાવિશેષત:” TI9 II (પષ્ટપ્રહર-ર૭/૬) રૂતિ ! प्रयोगश्चात्र दशाविशेष यतेरसंयताय दानमदुष्टं, अनुकम्पानिमित्तत्वात्, भगवद्विजन्मदानवदित्याहुः ।।१०।। ટીકાર્ય : સાધુનાપિકાનવહિત્યાદુર ૧૦ | સાધુ વડે પણ=મહાવ્રતધારી વડે પણ, દશાભેદને પ્રાપ્ત કરીને પુષ્ટાલંબનને આશ્રયીને=વિશેષ ધર્મપ્રાપ્તિના તિમિરને આશ્રયીને, આ=દાન, ઈષ્ટ છે, જેમ અનુકંપા વડે સુહસ્તિ મહારાજા વડે રંકને અપાયું. તેને કહે છેઃસુહરિ મહારાજ વડે રંકને અપાયેલા દાનને કહે છે - “અને આગમમાં આર્યસુહસ્તિ આચાર્યનું રંકદાન સંભળાય છે.” “તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. કોનાથીકોના દષ્ટાંતથી આર્યસુહસ્તિ મહારાજાએ રંકને દાન આપ્યું? એથી કહે છે – ભગવાન વર્ધમાનસ્વામીના દષ્ટાંતથી આર્યસુહસ્તિ મહારાજાએ રંકને દાન આપ્યું, એમ અવય છે. તદુવ' - તે ભગવાનના દષ્ટાંતથી આર્યસુહસ્તિ મહારાજાએ રંકને દાન કર્યું તે, કહેવાયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy