SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. દાનહાનિશિકાશ્લોક-૮ શ્લોક : कालेऽल्पमपि लाभाय नाकाले कर्म बह्वपि । वृष्टौ वृद्धिः कणस्यापि कणकोटिवृथाऽन्यथा ।।८।। અન્વચા - વાડામપત્રકાળે અલ્પ પણ વર્મ-કર્મકૃત્ય ના માય લાભને માટે છે, જાને અકાળે વસ્થર ર=ઘણું પણ નહીં-ઘણું પણ કૃત્ય લાભ માટે નથી. (જે પ્રમાણે) વૃષ્ટ=વરસાદ હોતે છતે સ્થાપિ-કણની પણ વૃદ્ધિ વૃદ્ધિ થાય, અન્યથા=વરસાદ ન હોય ત્યારે, વોટિ:=ઘણા કણો વૃથા=નકામા છે. li૮ શ્લોકાર્ચ - કાળે અલ્પ પણ કૃત્ય, લાભ માટે છે, અકાળે ઘણું પણ નહીં. - વરસાદ હોતે છતે કણની પણ વૃદ્ધિ થાય, અન્યથા ઘણા કણો, વૃથા છે નકામા છે. IIkII. ‘સત્ત્વમણિ' અહીં પ થી એ કહેવું છે કે ઘણું તો લાભ માટે થાય પણ અલ્પ પણ લાભ માટે થાય. ‘વ ’ અહીં ' થી એ કહેવું છે કે થોડું તો નિષ્ફળ છે, પરંતુ ઘણું પણ નિષ્ફળ છે. ‘ગાપિ' અહીં “પિ' થી એ કહેવું છે કે અધિક કણોની તો વૃદ્ધિ છે જ, પરંતુ કણની પણ વૃદ્ધિ છે. ટીકા :વાત નિ - સ્પષ્ટ: પાટા (શ્લોકાર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ આ ગાથાની ટીકા લખેલ નથી.) ભાવાર્થ - વરસાદનો સમય હોય ત્યારે વાવેલું એક ધાન્યનું કણ પણ ઘણા કણિયાને ઉગાડવારૂપ ફળવાળું થાય છે અને વરસાદનો સમય ન હોય ત્યારે ઘણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy