SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલાચરણ ॐ ऐ नमः । ॐ ह्री अहँ नमः । ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । न्यायविशारद-न्यायाचार्य-श्रीमद् यशोविजयोपाध्यायविरचिता . द्वात्रिंशदद्वात्रिंशिका अंतर्गत ।। दानद्वात्रिंशिका ।।१।। भंगलायर : ऐन्द्रवृन्दविनतांघ्रियामलं यामलं जिनपतिं समाश्रिताम् । योगिनोऽपि विनमन्ति भारती भारती मम ददातु सा सदा ।।१।। मर्थ : ઈંદ્રોના સમુદાયથી નમાયેલા ચરણયુગલવાળા જિનપતિને સમાશ્રિત એવી જેણીને યોગીઓ પણ અત્યંત નમે છે, તે ભારતી=ભગવાનની વાણી, સદા મને ભારતીને આપો ભગવાનના વયનના સમ્યક પરિણમનરૂપ શ્રુત-ચારિત્રની પરિણતિને આપો. ll૧૫ * योगिनोऽपि' मडा. 'अपि' थी मे ४३ छ मगवाननी पीने छन्द्रीરાજા-મહારાજાઓ વગેરે તો નમે છે, પરંતુ યોગીઓ પણ નમે છે. सवतर : श्रेयोभूतानेकशास्त्रार्थसङ्ग्रहं मनसिकृत्य द्वात्रिंशिकाप्रकरणमारभमाणो ग्रन्थकारो दानधर्मस्य प्राथम्येन परममङ्गलरूपत्वादादौ तद्द्वात्रिंशिकामाह - अवतरशिलार्थ :શ્રેયોભૂત એવા અનેક શાસ્ત્રના અર્થના સંગ્રહને મનમાં કરીને, બત્રીશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy