SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ ૬૯ पर्यवसितभेदावपि भाव्यौ । गमिकं सदृशपाठं प्रायो दृष्टिवादगतम् । अगमिकमसदृशपाठं प्राय: कालिकश्रुतगतम् । अङ्गप्रविष्टं गणधरकृतम् । अनङ्गप्रविष्टं तु स्थविरकृतमिति । तदेवं सप्रभेदं सांव्यवहारिकं मतिश्रुतलक्षणं प्रत्यक्ष निरूपितम् । स्वोत्पत्तावात्मव्यापारमात्रापेक्षं पारमार्थिकम् । तत् त्रिविधमवधिमनःपर्यय-केवल-भेदात् । सकलरूपिद्रव्यविषयकजातीयमात्ममात्रापेक्षं ज्ञानमवधिज्ञानम् । तच्च षोढा अनुयदुच्छ्वसिताद्येव श्रुतं, नेतरच्चेष्टादिकम् । 'श्रूयत इति श्रुतमि'त्यन्वर्थस्योच्छ्वसितादावेव भावात्, न हि करादिचेष्टा कदापि श्रूयते, दृश्यत्वात्तस्येति कथमसौ श्रुतं स्यादित्यर्थः। शेषं सुगमम् । तदेवं यथाकथञ्चिद्विवृत्तं सप्रभेदं मतिश्रुतलक्षणं सांव्यवहारिकप्रत्यक्षम् । स्वावरणक्षय-क्षयोपशमविशेषातिरिक्तानपेक्षमात्मव्यापारमात्रापेक्षोत्पत्तिकं पारमार्थिकं प्रत्यक्षमित्यर्थः । मति-ज्ञानादावतिव्याप्तिवारणाय 'आत्ममात्रापेक्षमिति तद्विशेषणम् । अरूपिद्रव्यव्यवच्छेदफलकं रूपिपदं केवलज्ञानेऽतिव्याप्तिवारणार्थं बोध्यम् । 'सकल'पदमत्र मनःपर्यायज्ञानेऽतिव्याप्तिवारणाय ज्ञेयम् । इदमत्र પ્રવાહથી તો અનાદિ છે.) ક્ષેત્રની અપેક્ષાએ પાંચે ય મહાવિદેહક્ષેત્રોમાં સતત તીર્થ વિદ્યમાન હોવાથી તે ક્ષેત્રમાં શ્રુતજ્ઞાન કાયમ વિદ્યમાન હોય છે તેથી તે ક્ષેત્રની અપેક્ષાએ શ્રુતમાં અનાદિત કહેવાય કાળની અપેક્ષાએ વિચારીએ તો નોઉત્સર્પિણી-નોઅવસર્પિણી કાળ જ મહાવિદેહક્ષેત્રમાં કાયમ હોય છે તેથી તે કાળની અપેક્ષાએ શ્રત અનાદિ છે. ભાવની અપેક્ષાએ વિચારીએ તો સામાન્યથી ક્ષયોપશમભાવમાં કાયમ શ્રત રહે છે, કારણ કે મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર-ગણધર ભગવંતો કાયમ વિદ્યમાન હોવાથી ત્યાં દ્વાદશાંગીરૂપ શ્રુત (કે જે ક્ષયોપશમભાવરૂપ છે તે) કાયમ વિદ્યમાન હોય જ. સાદિ-અનાદિ શ્રતના નિરૂપણમાં જ સપર્યવસિત-અપર્યવસિત શ્રતનું નિરૂપણ પણ થઈ જ જાય છે તેથી તેનું પૃથક્ નિરૂપણ ન કરતા ગ્રન્થકારે માત્ર તેનો અતિદેશ જ કર્યો છે. જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની અપેક્ષાએ શ્રુત સાદિ છે તે જ દ્રવ્યાદિની અપેક્ષાએ શ્રુત સંપર્યવસિત (સાન્ત) પણ છે અને જે દ્રવ્યાદિની અપેક્ષાએ શ્રુત અનાદિ છે તે જ દ્રવ્યાદિની અપેક્ષાએ શ્રુત અપર્યવસિત (અનંત) પણ છે. - ગમિઅગમિ-અંગપ્રવિષ્ટ-અનંગપ્રવિષ્ટશ્રતનું નિરૂપણ એક જેમાં સમાન જેવા પાઠ-આલાપક આદિ હોય તેને ગમિક શ્રુત કહેવાય છે. દૃષ્ટિવાદ ગમિકશ્રુત કહેવાય કારણ કે તેમાં સદેશપાઠોની બહુલતા છે. (વર્તમાનમાં શ્રમણોના પાકિસૂત્રાદિને ગમિક શ્રુત કહેવાય.) જેમાં અસમાન પાઠ હોય તે અગમિકશ્રુત કહેવાય. કાલિકશ્રુત લગભગ આવે છે. તીર્થકરોપદિષ્ટ ત્રિપદીના આધારે ગણધર ભગવંતો દ્વારા રચાતું દ્વાદશાંગીરૂપ શ્રત (આચારાંગ વગેરે ૧૨ અંગ સૂત્રો) તે અંગપ્રવિષ્ટ શ્રુત કહેવાય અને સ્થવિરકૃત શ્રીઆવશ્યકસૂત્રાદિને અનંગપ્રવિષ્ટ (અથવા અંગબાહ્ય) શ્રત કહેવાય છે. આ પ્રમાણે ભેદ-પ્રભેદ સહિત મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનરૂપ સાંવ્યવહારિક પ્રત્યક્ષની પ્રરૂપણા અહીં પૂર્ણ થઈ. * પારમાર્થિક પ્રત્યક્ષનું નિરૂપણ - સાંવ્યવહારિક પ્રત્યક્ષનું નિરૂપણ પૂર્ણ કર્યા બાદ હવે ક્રમ પ્રાપ્ત પારમાર્થિક પ્રત્યક્ષનું નિરૂપણ કરે છે. તેમાં સૌપ્રથમ સાંવ્યવહારિક પ્રત્યક્ષનું લક્ષણ જણાવે છે. જે જ્ઞાન પોતાની ઉત્પત્તિમાં એકમાત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy