SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ एकत्वाध्यवसितमोक्षजनक क्षणसंपादनार्थ अविद्याइं ज प्रवर्तइं छइ, मोक्षप्रवर्तकअविद्याविवर्त संसारमूलाविद्यानाशक छई 'हरति कण्टक एव हि कण्टकम्' (अध्यात्मसार, प्रबंध ३, अधिकार ११, श्लोक १५) इति न्यायात्, तो देवदत्त यज्ञदत्तना मोक्षक्षणजननार्थ किम न प्रवर्तइं ? बंध-मोक्षक्षणजनक एक शक्ति तो तइं न कहीं जाइ, इम तो आत्मद्रव्य सिद्ध थाइ, कुर्वदूपत्वजाति मानतां सांकर्य थाई, कारणनई कार्यव्याप्यता छइ, ते माटई एकदा उभय क्षण थया जोइइ, एक एक क्षणनइं भिन्नशक्तिमांहिं घाततां निर्धार न थाइ, ते माटि ए सर्व શીિના સૂર ગાળવા ગારી ઉત્થાન : બૌદ્ધ ક્ષણજ્ઞાનરૂપ આત્મા માને છે, પરંતુ ક્ષણજ્ઞાનથી અતિરિક્ત શાશ્વત આત્મા માનતો નથી; આમ છતાં, બંધ અવસ્થાથી છૂટીને મુક્ત થવાનો ઉપદેશ આપે છે અને તેની સંગતિ કરવા માટે કહે છે – અનુવાદ : સશ...રૂમ વેદવું - સદશક્ષણનો જે આરંભ તે વાસના છે, અને તેનાથી મોક્ષાર્થે પ્રવૃત્તિ થાય છે. ભાવાર્થ : બૌદ્ધનો આશય એ છે કે જ્ઞાનની ક્ષણ ઉત્તરમાં પોતાની સદશક્ષણને પેદા કરે છે, અને તે ક્ષણ તેની ઉત્તરની સશક્ષણને પેદા કરે છે. તેથી હું તે જ છું કે જે પહેલાં હતો તે પ્રકારની જીવને વાસના પેદા થાય છે. તેથી હું બદ્ધ છું અને હું યત્ન કરીશ તો મોક્ષને પામીશ' એ પ્રકારનો યત્ન વાસનાના બળથી થાય છે. પરંતુ તે દરેક જ્ઞાનક્ષણોમાં અનુગત કોઈ આત્મદ્રવ્ય નથી. તેને ગ્રંથકાર કહે છે – અનુવાદ : તે મોટું... | પ્રવર્તરું? - આ મોટું કપટ છે=આ જૂઠી વાત છે, Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy