SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ अनित्यताकृतमतिर्लानमाल्यो न शोचति । नित्यताकृतबुद्धिस्तु भग्नभाण्डोऽपि शोचति ।। (માવવસૂરિરવિતે, પાર્શ્વરિતે સ, ૨, ૦૨૨) इति वचनात् । इम महाभाग्यवंत सुगत कहितां बुद्ध, ते ज्ञान છ TI૧૬TI મા અનુવાદ : તથા સર્વ ન.. શો નાવિફા- તથા સર્વ જ ભાવ=પદાર્થ, ક્ષણનાશી છે, તો આત્માનું શું કહેવું ? (અર્થાત્ આત્મા પણ ક્ષણનાશી છે). ત્યાં પ્રમાણ બતાવતાં કહે છે - જો આદિ અને અંતમાં એક નિસર્ગઃસ્વભાવ, માનીએ તો ક્ષણનાશીપણું જ આવે, અને તે જ યુક્તિથી બતાવે છે - અંતે નાશ સ્વભાવ માનીએ તો આદિક્ષણે પણ તે જ સ્વભાવ=નાશ સ્વભાવ જ માનવો જોઈએ), ત્યારે બીજી ક્ષણે નાશ થાય. અંતે નાશ સ્વભાવ ન માનીએ તો ક્યારેય નાશ ન થાય. તાવાસસ્થાયી સ્વભાવ માનીએ તો ફરી તેટલો કાળ તે= પદાર્થ, રહેવો જોઈએ. એમ તાવત્કાલસ્થાયીપણાના સ્વભાવની અનુવૃત્તિ કલ્પાંત સુધી સ્થાયી થાય. ક્ષણિક આત્મજ્ઞાનની વાસના વૈરાગ્ય આપે છે. આત્મા ક્ષણિક જાણ્યો=માન્યો, ત્યારે કોના ઉપર રાગ થાય ? સર્વ ક્ષણિક અનિત્ય વસ્તુ જાણીએ ત્યારે ગયું, આવ્યું, ભાંગ્યું, ફૂટ્ય શોક થતો નથી. તેમાં જ સાક્ષી આપતાં કહે છે - નિત્યતાકૃતમતિ....રૂતિ વવનાત્ | - અનિયતાની બુદ્ધિ કરનાર માળા કરમાઈ જવા છતાં શોક કરતો નથી. વળી નિત્યતાકૃતમતિ નિત્યતાની બુદ્ધિ કરનાર, ભાંગેલા ભાંડ= ભાંગેલા વાસણ કે ઠીકરાનો પણ શોક કરે છે, એ તે પ્રમાણે વચન છે. બૌદ્ધ કથનનો ફલિતાર્થ બતાવતાં કહે છે. રૂમ મામયિવંત.....છરું TI૧૨TI - એમ મહાભાગ્યશાળી સુગતર બૌદ્ધ, તે આત્મા તરીકે, જ્ઞાન કહે છે. ll૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy