SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ આદિ પાંચ ભૂતોના સમુદાયરૂપ છે અને તે કલેવરરૂપ થઈ જવાનું છે, પરલોક સુધી જવાનું નથી માટે ભય રાખવાની જરૂર નથી. તેથી ભોગોને ભોગવીને સ્વયૌવનને સફલ કરો. III * સમ્યક્ત્વ નું પ્રથમ સ્થાન “જીવ છે' તેનું વર્ણન * અવતરણિકા : ચાર્વાકના મતને બતાવીને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ચોપઈ : एहवा पापी भाषइ आल, बांधइ कर्मतणा बहु जाल । आतमसत्ता तेहनिं हवइ, युगति करि सद्गुरु दाखवइ ।।९।। ગાથાર્થ : પાપી એવો ચાર્વાક આવાં આળ-ખોટાં વચન, બોલે છે (અને) કર્મનાં ઘણાં જાળાં બાંધે છે. તેહને=ચાર્વાકને, હવે સદ્ગુરુ યુક્તિ કરીને આત્મસત્તા= આત્માનું અસ્તિત્વ, દેખાડે છે. લા. બાલાવબોધ : चार्वाक एहवी जूठी युक्ति बोलई छई, सद्गुरु तेहनई युक्तिं करी आत्मसत्ता देषाडइ छइ ।।९।। અનુવાદ - વાર્તા.....તેષા છ IITચાર્વાક આવી જૂઠીઃખોટી, યુક્તિ બોલે છે. સદ્ગુરુ તેને યુક્તિ કરી-યુક્તિ દ્વારા, આત્મસત્તા આત્માની વિદ્યમાનતા, દેવાડઈ છે=દેખાડે છે. lલા અવતરણિકા : અનુમાન પ્રમાણથી આત્માની સત્તા બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy