SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવાં), (તે સ્થાનકે વર્તતો) મિથ્યાવાદી અતિ અવિનીત છે, અને તેહના ભાવ= વચન, સર્વે જુદા જુદા છે, (અને) જ્યાં જોઈએ ત્યાં ઊંડા કૂવા છે. જો બાલાવબોધ : ए षट् थानकथी जे विपरीत बोल ते मिथ्यात्वना छ थानक । उक्तं च सम्मतौ ‘णत्थि १ ण णिच्चो २ ण कुणइ ३ कयं ण वेएइ ४ णत्थि णिव्वाणं ५ । णत्थि य मोक्खोवाओ ६, छ मिच्छत्तस्स ठाणाइ।।' (का. ३ गाथा ५४) ए थानके वर्ततो मिथ्यावादी होइ, ते गाढ मिथ्यात्वपरिणामइं घj अविनीत होइ, ते मिथ्यात्वीनां वचन माहोंमाहिं कोइ ना मिलइ, आप आप हठई, जोइइ तो ते सर्व उंडा कूआ सरखा छइ ।।४।। અનુવાદ - - gષ.....થાન એ છ સ્થાનકથી અર્થાત્ સમકિતનાં છ સ્થાનકથી જે વિપરીત વચન તે મિથ્યાત્વનાં છ સ્થાનક જાણવાં. ૩ સમ્મત.....વાળા || અને સંમતિગ્રંથમાં કહ્યું છે - (૧) જીવ નથી, (૨) જીવ નિત્ય નથી, (૩) જીવ કરતો નથી અર્થાત્ કર્તા નથી, (૪) જીવ કરેલાને ભોગવતો નથી અર્થાત્ ભોક્તા નથી, (૫) મોક્ષ નથી, (૬) અને મોક્ષનો ઉપાય નથી. આ છ મિથ્યાત્વનાં સ્થાનકો છે. g થાન....સરવા છ I૪|| આ સ્થાનકે રહેલો જીવ મિથ્યાવાદી છે, તે ગાઢ મિથ્યાત્વના પરિણામથી ઘણો અવિનીત છે. તે મિથ્યાત્વીનાં વચન પરસ્પર કોઈના ઘટતાં નથી, કેમ કે પોત પોતાની હઠ હોય છે, અને જોઈએ= વિચારીએ, તો તે ઊંડા કૂવા સરખા છે. llll Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy