SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ અનુવાદ - | રોહિં.....નિરવેરા || - ઉલૂકવડેકવૈશેષિકવડે, બે નયથી શાસ્ત્ર સ્વીકારેલું છે તો પણ મિથ્યાત્વ છે. જે કારણથી સ્વવિષયના પ્રધાનપણાને કારણે તે બંને નયો અન્યો નિરપેક્ષ છે. વેદાંતી.....માન છટ્ટ, - વેદાંતી તે સંગ્રહનયના રંગે ચાલે છે, જે કારણે તે શુદ્ધ આત્મદ્રવ્ય માને છે. ૩ - - કહેવાયેલું છે – રત્વયિ .....પવUવિસમો - દ્રવ્યાર્થિકનયની પ્રકૃતિ શુદ્ધ છે, (જે કારણથી) સંગ્રહનયની પ્રરૂપણાનો વિષય છે fપત્નશણ.....વ્યવહારનયરું વીત્યા, - કપિલશિષ્ય ૨૫ તત્ત્વપ્રક્રિયા માનતાં વ્યવહારનય ઉપર ચાલે છે. ૩ - - કહેવાયેલું છે – M વાવિને....વત્તવું | - કપિલના દર્શનમાં જે આ વક્તવ્ય છે, તે દ્રવ્યાર્થિકનું છે. દ્રવ્યાર્થિકનું છે તે વ્યવહાર કેવી રીતે ? તેથી કહે છે – વ્યવદાર.... મેટ કર્યું - વ્યવહાર તે દ્રવ્યાર્થિકનો ભેદ છે. સૌત..... ગુમ થયા | - સૌગત ચાર ઋજુસૂત્રાદિનાથી થયા, સૌત્રાંતિક-વૈભાષિક-યોગાચાર અને માધ્યમિક એ ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયથી અનુક્રમે થયા. અર્થાત્ સૌત્રાંતિક ઋજુસૂત્રનયથી, વૈભાષિક શબ્દનયથી, યોગાચાર સમભિરૂઢનયથી અને માધ્યમિક એવંભૂતનયથી થયા છે. મીમાંસ.....નયસંવરડુ થયા | - મીમાંસક અને ઉપલક્ષણથી વિયાકરણાદિ નયસંકરથી=નયના મિશ્રણથી, થયા. પૂર્ણ....મૈનપ્રમ, - નય, ભંગ, પ્રમાણથી પૂર્ણ=પૂરી, વસ્તુ જૈન પ્રમાણે છે. પતનન.....નવ-જૈનદર્શન છએ દર્શનને એક મેળામાં ભેગાં કરે છે – s-૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy