SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ 33૭ ગાથાર્થ - મિથ્યામતનાં એ છ સ્થાનક જે ગુણવાન જીવ છોડે છે, તે જ સૂવું સમકિત પામે છે, એમ ભગવંત ભાખે છે. જેમ મિથ્યાદૃષ્ટિ અંશ લહે છે તેમ તેને= સમ્યગ્દષ્ટિને, નય-પ્રમાણથી સઘળો માર્ગ સાચો સૂઝે છેઃપ્રાપ્ત થાય છે. તેમાં મિથ્યાદૃષ્ટિ અંશ ગ્રહણ કરે છે તેમાં, કોઇ રાચો નહિ. II૧૧ાા બાલાવબોધ : मिथ्यामतिनां ए ६ स्थानक-नास्तिकवाद १ अनित्यवाद २ अकर्तृवाद ३ अभोक्तृवाद ४ मोक्षाभाववाद ५ अनुपायवाद ६, जेह गुणवंत त्यजइ ते सूधुं समकित पामइं, तत्परीक्षाजन्य अपायरूप ज्ञान तेह ज समकित छई, उक्तं च सम्मतौ - एवं जिणपन्नत्ते सद्दहमाणस्स भावओ भावे ।। પુરિસસ્સામળિયોદે હંસો હવે કુત્તો 1 (સમ્મત્ત, આ.રા. રરર) षट्स्थानविषय तत्तत्प्रकारकज्ञानइ सम्यक्त्ववंत भगवंत थाई, सम्यग्दृष्टि ते अंशथी केवली छई, तेहनइ नयप्रमाणई करी सघलो मारग साचो सूझइं । मिथ्यादृष्टी ते एक एक अंशनइ तत्त्व करीनइं ग्रहइ, बीजास्युं द्वेष करइ, તેમાંë છો રાવચો માં પારદા અનુવાદ : મિથ્યામતિનાં.....સમકિત પામવું, - મિથ્યામતિનાં એ=પૂર્વમાં વર્ણન કર્યા એ, છ સ્થાનક છે. તે છ સ્થાનકો બતાવે છે – (૧) નાસ્તિકવાદ, (૨) અનિત્યવાદ, (૩) અકર્તુવાદ, (૪) અભોક્તવાદ, (૫) મોક્ષાભાવવાદ અને (૬) અનુપાયવાદ. મિથ્યામતિનાં આ છ સ્થાનકો જે ગુણવંત ત્યજે છે, તે સૂવું સમકિત પામે છે. અહીં સુધું સમકિત કહીને એ કહેવું છે કે, નામથી સમતિ જુદો પદાર્થ છે, અને ચોથા ગુણસ્થાનકમાં વર્તતો સમ્યકત્વનો પરિણામ એ સાચું સમકિત છે. કોઇ વ્યક્તિએ સમ્યક્ત્વ ઉચ્ચર્યું હોય, પરંતુ ભાવથી સમકિત ન આવ્યું હોય, તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy