SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૩ અર્થાત્ મોક્ષના ઉપાયોથી સહિત મોક્ષની પ્રાપ્તિ કેવલીએ જોઈ છે, તેથી મોક્ષના અર્થીએ મોક્ષના ઉપાયમાં યત્ન કરવો જોઇએ એ અમને ઇષ્ટ છે, તેનું વિઘટન થતું નથી. ૧૦પા બાલાવબોધ : जो सघलई सरज्युं दीठं कहइ छ। तो दंडादिक घटादिकारण किम सद्दहइं? सरज्युं ते तत्प्रकारक सिसृक्षा ज, तेणइ तो बाह्यकारण सर्व अन्यथासिद्ध थाइ, एणइ करी 'जं जहा तं भगवया दिटं तं तहा विपरिणमई() ए सूत्र व्याख्यान थयुं, जे माटइ केवलज्ञान ते व्यापक छइ, कारण नथी। तेह ज कहइ छड्-'कारण भेली सरजित दीढुं' इम कहतां तो निज इष्ट विघटइ नहीं, जे मार्टि दंडादिकारण सहित ज घटादिक सरज्या छइ, इम कहतां ज्ञानादिकारणसहित ज मोक्ष सरज्यो छइ, इम कहतां बाधक नथी ।।१०५।। • બાલાવબોધમાં ગં નEા પછી તે શબ્દ છે, તે વધારાનો ભાસે છે. અનુવાદ :-. નો સપનડું.....મિ સદ્દઉં?- જો સઘળે સર્વે દીઠું કહે છે=ધર્મના ક્ષેત્રમાં બધે જે કાર્ય જે રીતે થવાનું સર્જાયું હશે તે પ્રમાણે કેવલીએ દીઠું છે એમ કહે છે, તો ઘટાદિનાં કારણ દંડાદિ કેમ સદ્ધહે છે=કેમ સ્વીકારે છે ? ઉત્થાન - પૂર્વમાં કહ્યું કે, સર્યું દીઠું બધે કહેતો હોય તેણે ઘટાદિનાં કારણરૂપે દંડાદિને સ્વીકારવાં જોઈએ નહિ. તે જ વાતને બતાવવા અર્થે સર્પ શું વસ્તુ છે, અને સર્યું સ્વીકારવાથી ઘટાદિના કારણરૂપે દંડાદિ નહિ સ્વીકારવાની આપત્તિ કેમ આવે છે, તે બતાવવા અર્થે કહે છે – અનુવાદ : સરળ્યું.....રંગ નથી,- સર્પ તે તત્યકારક સિસૃક્ષા જ=જે પ્રકારે કાર્ય થવાનું છે, તે પ્રકારની સર્જવાની પરિણતિ જ=કેવલીના જ્ઞાનની પરિણતિ જ, તેવો અર્થ સર્પનો માનીએ તો, બાહ્ય કારણો બધાં અન્યથાસિદ્ધ થાય. આનાથી “જે, જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy