SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ અવતરણિકા : = ૦૬ છઠ્ઠ - " ભાવાર્થ : ગાથા-૯૯ ના અંતમાં કહ્યું કે, શક્તિરૂપે રહેલ ગુણ કાળના પરિપાકથી જેમ પ્રગટ થાય છે, તેમ મોક્ષનો ભાવ ભવ્ય આત્મામાં શક્તિરૂપે રહેલો છે, અને કાળના પરિપાકથી પ્રગટ થાય છે; માટે મોક્ષનું કારણ રત્નત્રયીનું સેવન છે, તે વાત રહેતી નથી. એ જ કહે છે - ચોપઇ : मरुदेवा विण चारित्र सिद्ध, भरह नाण दरपणघर लिद्ध । थोडइ कष्टई सीधा केइ, बहुकष्टिं बीजा शिव लेइ ।।१००।। ગાથાર્થ : ચારિત્ર વગર મરુદેવા સિદ્ધ થયા, આરીસાભુવનમાં ભરત મહારાજાએ કેવલજ્ઞાન લીધું પામ્યા. થોડા કષ્ટથી કેટલાક સિદ્ધ થયા અને બીજા ઘણા કષ્ટથી શિવ મોક્ષ, પામે છે. I૧૦૦ના ભાવાર્થ : આનાથી એ નક્કી થાય છે કે, ચારિત્રની ક્રિયા કે કષ્ટ સહન કરવાની ક્રિયા મોક્ષનું કારણ નથી, પરંતુ જ્યારે મોક્ષ પ્રગટ થવાનો સર્જાયો હશે, તે દિવસે થશે. બાલાવબોધ : मरुदेवा अत्यंतवनस्पतिमांहिंथी नीकली कहीइं धर्म न पाम्यां, क्रियारूप चारित्र पाम्या विना भगवद्दर्शनजनितयोगस्थैर्यई ज अंतकृत् सिद्ध थयां, भरतचक्रवर्ती दीक्षा ग्रह्या विना भावनाबलई दर्पणघरइ ज्ञान पाम्या, जो क्रियाकष्टइं ज मोक्ष पामिइं तो तदुत्कर्षइं तदुत्कर्ष होइ, तेह तो नथी, जे माटइ केतलाइक थोडइ कष्टइ सिद्ध थया भरतादिक, केतलाइक गजसुकुमालादिक बहु कष्टइं मोक्ष पाम्या ।।१०० ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy