SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ इंद्रियवृत्तिरहित ध्यानसमाधिजनित उपशमसुख छड़ तेह ज सार कहितां निरुपचरित छइ, ते क्षणइ एक राग-द्वेषरहित थई आत्मामांहिं जोइइ तो अनुभवसिद्ध छइ, उक्तं च प्रशमरतौ - स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् । प्रशमसुख्खं प्रत्यक्षं न परवशं न व्ययप्राप्तम् ।। (२३७) તથા - यत् सर्वविषयकांक्षोद्भवं सुखं प्राप्यते सरागेण । તવનગ્નવોદિત મુદ્દે નમતે વિતરોTI - (પ્રશ-૪) इत्यादि।।८६ ।। અનુવાદ : સુંદ્રિયજુર...મૂન છ - ઇંદ્રિયોનું સુખ છે, તે દુઃખનું મૂળ છે. ભાવાર્થ : ઇંદ્રિયોને કારણે જીવને જે જે ઇચ્છા થાય છે, તે તે ઇચ્છા પ્રમાણે જીવ જ્યારે ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે જીવને ક્ષણભર સુખનું વેદના થાય છે; પરંતુ તે સુખ અર્થે જે ભોગાદિમાં યત્ન કરાય છે, તે આરંભ-સમારંભાદિરૂપ હોય છે. તેથી જ જીવ કર્મ બાંધે છે, અને તે કર્મબંધનથી અનેક ભવોમાં ઘણા પ્રકારની કદર્થના પ્રાપ્ત થાય તેવા સંસારપરિભ્રમણની પ્રાપ્તિ થાય છે. તેથી ઇંદ્રિયોનું સુખ તે દુઃખનું મૂળ છે. ઉત્થાન : આ રીતે ફળથી સાંસારિક સુખને દુઃખરૂપ બતાવીને, સ્વરૂપથી પણ સંસારનું સુખ દુઃખરૂપ છે, તે બતાવતાં કહે છે – અનુવાદ : તે વ્યાધિપ્રતિવાર છટ્ટ, - વળી તે ઇંદ્રિયોનું સુખ વ્યાધિના પ્રતિકારરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy