SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ગાથાર્થ : વ્યાપક એવા આત્માને કર્યું સ્થાન હોય, જ્યાં એક સુખસંપત્તિનું ધામ બને? અર્થાત્ ન બને, માટે મુક્તિ નથી. l૮૨ બાલાવબોધ : जो मोक्षपदार्थ सत्य होइ तो अनंतकालइ मुक्तिं जतां आजताई संसारनो विलय थाइ, एक एक युगइ ११ मुक्तिं जाइ तोइ अनंतयुग गयाइं तिवारइं संसार षाली कां न थाइ ? “सत्यम् अनन्ता एव ह्यपवृक्ता(? त्ता)स्तथापि संसारस्य प्रत्यक्षसिद्धत्वाद्” इत्यादि किरणावलिकारइ कहिउं ते तो तो घटइ जो कालानन्त्यथी जीवपरिमाणानन्त्य अधिक हुइं; ते मार्टि ए कल्पनामात्र । बीजुं आत्मा व्यापक सर्व कहइ छे, तेहनइ किहो ठाम छइ एक सुख-संपत्तिनु घर जिहां ए जाइ ? क्रियावत्त्वाभावान्नात्मन: सिद्धिक्षेत्रे गमनमित्यर्थः ।।।२।। અનુવાદ : નો મોક્ષાર્થ.....ષાની વાં ન થા? - જો મોક્ષપદાર્થ સત્ય હોય તો અનંતકાળે મુક્તિ જતાં આજ સુધી સંસારનો વિલય થાય. એક એક યુગમાં એક એક જીવ મુક્તિ જાય તો અનંત યુગ ગયા ત્યારે સંસાર ખાલી કેમ ન થાય ? અર્થાત્ થવો જોઈએ. આ પ્રકારની મોક્ષ નહિ માનનારની યુક્તિનું નિરાકરણ કરતાં કોઇ કહે છે – સત્યમ્....માર્દિ નાનોત્ર | - તારી વાત સાચી છે, અનંતા મોક્ષમાં ગયા તો પણ સંસાર પ્રત્યક્ષસિદ્ધ હોવાથી સંસાર ખાલી થશે, તેમ કહેવું પ્રત્યક્ષવિરુદ્ધ છે. તેને મોક્ષ માનનાર વાદી કહે છે – અનંતા મોક્ષમાં ગયા તો પણ સંસાર પ્રત્યક્ષસિદ્ધ હોવાથી ઇત્યાદિ જે કિરણાવલીકારે કહ્યું છે, તે તો ઘટે કે કાલ આનંયથી જીવપરિણામનું આમંત્ય અધિક હોય. તે માટે=કાલ અનંત કરતાં જીવ અનંત અધિક નથી તે માટે, આ= કિરણાવવીકારે કહ્યું એ, કલ્પનામાત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy