SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સમ્યક્ત્વનાં છ સ્થાનો (૧) જીવ છે. (૨) જીવ નિત્ય છે. (૩) જીવ સ્વ પુણ્ય-પાપનો કર્તા છે. (૪) જીવ સ્વ પુણ્ય-પાપનો ભોક્તા છે. (૫) મોક્ષ છે. (૭) મોક્ષનો ઉપાય છે. Jain Education International મિથ્યાત્વનાં છ સ્થાનો જીવ નથી. જીવ નિત્ય નથી. જીવ સ્વ પુણ્ય-પાપનો કર્તા નથી. જીવ સ્વ પુણ્ય-પાપનો ભોક્તા નથી. મોક્ષ નથી. મોક્ષનો ઉપાય નથી. For Private & Personal Use Only કોનું ખંડન ? ચાર્વાકમતનું ખંડન બૌદ્ધમતનું ખંડન સાંખ્યમત અને વેદાંતીનું ખંડન. સાંખ્યમત અને વેદાંતીનું ખંડન. સાંખ્યમત અને વેદાંતીનું ખંડન. અનુપાયવાદીનું ખંડન. www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy