SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગવતનો સંદેશ (૪૩) અમૃત સમ ભાગવત માણસ એવા જીવન-વૃક્ષની ડાળ ઉપર બેઠો છે જેની ઉપરની ડાળ ઉપર મધપૂડો છે તેમાંથી મધ ટપકે છે. માણસ આ ટીપું ચાટવાના મોહમાં ડાળ છોડતો નથી. વળી તે બેઠો છે તે ડાળને ઉંદર કોતરે છે તેથી ડાળ ક્ષીણ થઈ ક્યારેક તૂટી પડશે અને નીચે ફરતાં હિંસક પ્રાણીઓ તેને મારી ખાશે. આવું તે જોતો હોવા છતાં ડાળ છોડી બીજી સલામત જગ્યાએ જતો નથી. (આવી- આવી અનેક વાતો ભાગવત ગ્રંથમાં ભરેલી છે તે અમૃત જેવી છે. ૧૬ વર્ષના દિગંબર શુકદેવજી સૌને કહી રહ્યા છે આ ભાગવતના અમૃત વચનો) કરી લીધી છે. અધિકારી હું એક અખંડ, અદ્રેત, અવિનાશી, - અવિકારી, અનાદિ, અજન્મા, અકર્તા, = અભોક્તા, અપરિર્વનશીલ, એકરૂપ, એકરસ, - અજર, અમર, પરબ્રહ્મ, નિર્મળ, નિર્ભય, - નિર્ગુણ, નિર્લેપ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, નિર્વિકલ્પ, સર્વજ્ઞ, સર્વત્ર, સર્વરૂપ, સર્વવ્યાપક, સર્વ શક્તિમાન, સર્વસત્તાધિશ, સર્વેશ્વર, સર્વાત્મા, વિશ્વાત્મા, સત્ય, શુદ્ધ, નિત્ય, મુકત, તેજસ્વી, ચૈતન્ય, કાર સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, જ્યોતિ સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, શાંત સ્વરૂપ, સ્વયં પ્રકાર, સચ્ચિદાનંદ આત્મા જ છું. એ સિવાય હું બીજું કંઇ જ નથી. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ. આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળ જ્ઞાન રે. પરમ ગુરુ નિગ્રંથ સર્વલદેવ મુનિ શ્રી ભાનવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004651
Book TitleBhagavatno Sandesh
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherSarvamangalam Ashram Sagodiya
Publication Year2009
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy