SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨] સામાયિકપદના શંકા-સામાધાન. को कारउत्ति भणिए होड़ करेंतो त्ति भण्णए गुरुणा । किं कम्मं ति य भणिए भण्णइ जं कीरए तेणं ॥ ३४२१ || के कति य कत्ता भणिओ तत्थ का पुणो पुच्छा ? । तव्विवरणं चिय इमं केणं ति व होज्ज मा करणं ।। ३४२२ ।। Jain Education International [विशेषावश्यक भाष्य भाग. २ अहवा कयाकयाइसु कत्तारं कम्म करणभावं च । सामाइयस्स सोउं कुलाल - घड - दण्डगाणं व ॥ ३४२३ ।। पविभागमपेच्छंतो पुच्छर को कारओ करेंतोऽयं । किं कम्मं जं कीरड़ तो तेण तु सद्देण करणं च ॥ ३४२४ ॥ किं कारओ य करणं च होड़ कम्मं च ते चसद्दाओ । अन्नमणन्नं, भण्णइ किंचाह न सव्वहा जुतं ॥ ३४२५॥ अन्नत्ते समभावाभावाओ तप्पओयणाभावो । पावइ मिच्छस्स व से सम्मा-मिच्छाऽविसेसोऽय || ३४२६ ॥ अहव मई भिन्नेण वि धणेण सधणो धणोत्ति ववएसो । सधणो य धणाभागी जह तह सामाइयस्सामी || ३४२७ ॥ तं न जओ जीवगुणो सामाइयं तेण विफलया तस्स । अन्नत्तणओ जुत्ता परसामाइयस्स वाऽफलया || ३४२८|| जड़ भिन्नं तब्भावे वि तओ तरसभावरहिउ ति । अन्नाणि च्चिय निच्चं अंधो व्व समं पईवेणं ॥ ३४२९|| एकत्ते तन्नासे नासो जीवस्स संभवे भवणं । कारगसंकरदोसो तदेगया कप्पणा वावि ॥। ३४३०॥ ગાથાર્થ :- સામાયિકનો કર્તા કોણ ? સામાયિક કરનાર તેનો કર્તા છે. કર્મ શું અને કરણ શું ? જે કર્તા વડે કરાય તે કર્મ, અને મન વગેરે કરણ છે. જો એમ હોય તો ભગવન્ ! એ ત્રણે પરસ્પર ભિન્ન છે, કે અભિન્ન છે ? કોણ કર્તા છે ? એમ પૂછવાથી સામાયિક કરનાર તેનો કર્તા છે, એમ ગુરુએ કહ્યું. કર્મ ક્યું ? એમ પૂછવાથી જે તેના વડે કરાય તે કર્મ એમ કહ્યું. સામાયિક કોણે કર્યું ? એ દ્વારમાં તેનો કર્તા કહેલ છે, છતાં ફરીથી એ પ્રશ્ન શા માટે કરવામાં खावे छे ? (खेम पूछवामां आवे तो) यहीं तेनुं विवरण छे. “केन" से डर नथी. अथवा કૃતાકૃતાદિ દ્વારોમાં કુંભાર-ઘટ અને દંડાદિની જેમ અહીં પ્રસ્તુતમાં સામાયિકના કર્તા, કર્મ અને કરણ સાંભળીને તેનો વિભાગ ન જોવાથી પૂછે છે કે કર્તા કોણ ? (ઉત્તરમાં) સામાયિક કરનાર उर्ता छे. शुं ? (उत्तरमां) के तेना वडे राय ते अर्भ जने तु शब्दथी ४२ युं ? ( उत्तरमi) મન વગેરે કરણ છે, એમ કહ્યું છે. કર્તા, કરણ અને ૨ શબ્દથી કર્મ, તે તમારે પરસ્પર અન્ય છે, કે અનન્ય છે ? તે બેમાંથી એકપણ સર્વથા યોગ્ય નથી, કેમકે કર્તાથી કર્મભૂત સામાયિક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy