SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ माषांतर] પ્રયોજન તથા ફળનું વર્ણન. ૪િ૫ कम्मक्खओऽणुसमयं तल्लाभे चेव तदुवओगाओ । सव्वत्थेसु य मंगलमविग्घेहेऊ नमोक्कारो ॥३२२६॥ सुयमागमो त्ति तओ सुओवओगप्पओयणो तं च । आयहियपरिण्णाभावसंपराई बहुविगप्पं ॥३२२७॥ पूयाफलप्पया नहि नहं व कोव-प्पसायविरहाओ । जिण-सिद्धा दिटुंतो वइधम्मेण निवाईया ॥३२२८॥ पूयाणुवगाराओअपरिग्गहओ विमुत्तिभावाओ । दूराइभावओ वा विफला सिद्धाइपूय त्ति ॥३२२९॥ जिण - सिद्धा दिति फलं पूयाए केण वा पवण्णमिणं । धम्मा-उधम्मनिमित्तं फलमिह जं सव्वजीवाणं ॥३२३०॥ ते य जओ जीवगुणा तओ न देया न वा समादेया । कयनासा-ऽकयसंभोग-संकरेगत्तदोसाओ ॥३२३१॥ नाणाणाबाहसुहं मोक्खो पूयाफलं जओऽभिमयं । तं नायपज्जयाओ देयं जीवाइभावो ब्व ॥३२३२॥ भत्ताइ होज्ज देयं न तदत्यो पूयणप्पयत्तोऽयं । तंपि सकओदयं चिय बज्झनिमित्तं परो नवरं ॥३२३३॥ कम्मं सुहाइहेउं बज्झयरं कारणं जया देहो । सद्दाइ बज्झतरयं जइ दायारे कहा का णु ? ॥३२३४॥ तम्हा सकारणं चिय सुहाइ बझं निमित्तमेत्तायं । को कस्स देह हरइ व निच्छयओ का कहा सिद्धे ? ॥३२३५॥ નમસ્કાર સંબંધી સતત ઉપયોગ અને ક્રિયા વડે કર્મક્ષયાદિ ગુણનો લાભ થાય તે અહીં પ્રયોજન છે, કાલાન્તરે અર્થ-કામાદિની પ્રાપ્તિ થવી તે આલોકમાં ફળ છે, અને પરલોકમાં સ્વર્ગાદિ તેમ જ મોક્ષમાં જરા-મરણાદિના અભાવરૂપ ફળ છે. નમસ્કારનો લાભ થતી વખતે જ તેના ઉપયોગથી દરેક સમયે કર્મનો ક્ષય થાય છે, તથા આ નમસ્કાર સર્વકાર્યોમાં મંગળરૂપ અને અવિનનો હેતુ થાય છે. આ નમસ્કાર શ્રુત અથવા આગમરૂપ છે, તે શ્રતોપયોગરૂપ પ્રયોજનવાળો છે, અને તે શ્રતોપયોગરૂપ પ્રયોજન આત્મહિત-પરિજ્ઞા-ભાવસંવાદિ બહુ પ્રકારનું છે. તેથી નમસ્કારના ઉપયોગથી કર્મક્ષય થાય છે. આકાશની જેમ કોપ અને પ્રસાદરહિત જિન અને સિદ્ધાત્મા પૂજાનું ફળ આપનારા નથી. જેઓ પૂજાનું ફળ આપનારા છે, તેઓ વૈધમ્મ દષ્ટાંતથી રાજા વગેરેની જેમ કોપ અને પ્રસાદરહિત નથી. વળી આકાશની જેમ સિદ્ધાદિકની પૂજા નિષ્ફળ છે. કેમકે તેઓ પૂજાનો ઉપકાર નથી કરતા, તે પૂજાને ગ્રહણ પણ નથી કરતા. વળી તેઓ અમૂર્ત અને દૂર છે. આમ કહેવામાં આવે, તો તેના ઉત્તરમાં કહીએ છીએ કે જિનેશ્વર અને સિદ્ધો પૂજાનું ફળ આપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy