SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] બે ઉપયોગની એકતા. [૪૭૧ ન હોય, પરંતુ કોઈને બે હોય અને કોઈને એક હોય ભવસ્થકેવળીને એક વખતે એક હોય છે, અને સિદ્ધકેવળીને એકીવખતે બે ઉપયોગ હોય છે. આ પ્રમાણે કહેવામાં આવે, તો તે અયોગ્ય છે, કેમકે સિદ્ધના અધિકારથી યુગપદ્ બે ઉપયોગનો નિષેધ કર્યો છે. અથવા “નાગ્નિ વંસંગ્નિ જ એ ગાથાના પૂર્વાર્ધવડે એક સમયમાં એક ઉપયોગ સિદ્ધ છે, તો પછી બીજા પશ્ચાઈના=કથનવડે શું? અને તેથી જ પશ્ચાઈમાં પણ (સર્વ કેવળીને યુગપ બે ઉપયોગ નથી) એમ સર્વનો પ્રતિષેધ જણાય છે. (જો એમ છે, તો) જ્ઞાન અને દર્શનમાં યુગપદ્ ઉપયોગવંત છે, એમ શા માટે કહ્યું છે ? એમ પૂછવામાં આવે, તો એ કથન સમુદાયની અપેક્ષાએ છે. (અનંતા સિદ્ધોમાંથી કોઈ સિદ્ધ જ્ઞાનોપયોગી હોય, અને કોઈ સિદ્ધ દર્શનોપયોગી હોય.) પરંતુ પ્રત્યેક સિદ્ધની વિવક્ષામાં તો ઉભય ઉપયોગનો યુગપદ્ નિષેધ છે. ૩૦૯૫ થી ૩૦૯૯. પુનઃ એ જ સંબંધમાં શંકા-સમાધાન કહે છે : जमपज्जंताई केवलाई तेणोभओवओगो त्ति । भण्णइ नायं निअमो संतं तेणोवओगो त्ति ॥३१००। ठिइकाले जह सेसदसण-नाणाणमणुवओगो वि । दिट्ठमवत्थाणं तह न होइ किं केवलाणं पि ? ॥३१०१॥ नणु सनिहणत्तमेवं मिच्छावरणक्खओ त्ति व जिणस्स । इयरेयरावणया अहवा निक्कारणावरणं ॥३१०२॥ एगयराणवउत्ते तदसवन्न-दरिसणत्तणं न तं च । भण्णइ छउमत्थस्स वि समाणमेगन्तरे सव्वं ॥३१०३॥ सबक्खीणावरणो अह मन्नसि केवली न छउमत्थो। उभओवओगविग्यो तो छउमत्थस्स न जिणस्स ॥३१०४॥ देसक्खए अजुत्तं जुगवं कसिणोभओवओगित्तं । देसोभओवओगो पुणाई पडिसिज्झए किं सो ? ॥३१०५॥ अह जम्मि नोवउत्तो तं नत्थि तओ न दंसणाइतिगे। अत्थि जुगवोवओगो त्ति होउ साहू कहं विगलो ? ॥३१०६॥ ठिइकालविसंवाओ नाणाणं न विय ते चउन्नाणी । एवं सड़ छउमत्थो अत्थि न य तिदंसणी समए ॥३१०७॥ કેવળજ્ઞાન-દર્શન અપર્યવસિત હોવાથી તે બન્નેનો યુગપદ્ ઉપયોગ છે. (એમ કહેવામાં આવે, તો તેનો ઉત્તર) કહીએ છીએ કે એવા કંઈ નિયમ નથી, વિદ્યમાન હોવાથી સર્વદા ઉપયોગ છે. (કારણ કે) જેમ શેષજ્ઞાન-દર્શનોનો સ્વસ્વસ્થિતિકાળપર્યત ઉપયોગ નહિ છતાં પણ તેનું અવસ્થાન જણાય છે, તેવી રીતે કેવળજ્ઞાન-દર્શનનું પણ કેમ ન હોય ? એ પ્રમાણે ક્રમસર ઉપયોગ માનવાથી કેવળજ્ઞાન-દર્શનને પ્રતિ સમય શાંતપણું પ્રાપ્ત થશે, અથવા જિનેશ્વરને થયેલા આવરણનો ક્ષય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy