SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] શૈલેશી અવસ્થામાં શું કરે ? [૪૬૯ ओरालियाहि सव्वाहिं चयइ विप्पजहणाहिं जं भणियं । निस्सेसतया न जहा देसच्चाएण सो पुव्वं ॥३०८६।। तस्सोदइयाईया भव्बत्तं च विणियत्तए समयं । સમ્મત્ત-ના-સંસ-સુહ-સિદ્ધાડું મોજૂ, રૂ૦૮૭ અસંખ્યાતગુણી ગુણશ્રેણિમાં પૂર્વે રચેલું તે કર્મ શૈલેશકાળે અનુક્રમે સમયે સમયે ખપાવે છે. તે સર્વ ખપાવે છે, અને કિંચિત્ત ઉપરના સમયે નિર્લેપ થાય છે, તથા કિંચિત્ત શૈલેશી અવસ્થામાં ચરમ સમયે થાય છે, તે હવે કહીશું. મનુષ્યગતિ-પંચેન્દ્રિય જાતિ-ત્રસનામ-બાદરનામ-પર્યાપ્ત નામ સુભગ નામ-આયનામ-બેમાંથી એક વેદનીય-મનુષ્યાય-ઉચ્ચગોત્ર-યશોનામ-જિનનામ હોય તો તે, અને મનુષ્યાનુપૂર્વી (એ તેર પ્રકૃતિને તીર્થકર) ચરમ સમયે ખપાવે છે, અને સામાન્ય કેવળી તો જિનનામ સિવાય શેષ બાર પ્રકૃતિઓ ચરમ સમયે ખપાવે છે. વળી ઔદારિકાદિ શરીરત્રયને સર્વથા પ્રકારે નિઃશેષપણે ત્યજે છે, પણ પૂર્વે જેમ તે દેશયાગથી (સંઘાત-ભેદવડે) તજતા હતા તેમ નહિ. મોક્ષે જતા તે જીવને સમ્યકત્વ-જ્ઞાન-દર્શન-સુખ અને સિદ્ધિ સિવાય ઔદયિકાદિ ભાવો તથા ભવ્યત્વ યુગપતું નિવર્તન પામે છે. (કેમ કે સિદ્ધ નો મળે તો સમજો સિદ્ધના જીવ ભવ્ય નથી અને અભવ્ય પણ નથી.) ૩૦૮૨ થી ૩૦૮૭. આ સ્થળે, ઔદારિકાદિ શરીરોનો સર્વથા ત્યાગ કેવી રીતે થઈ શકે? કેમકે કર્મસંતાન અનાદિ છે, અને અનાદિ હોય તે અનંત હોય છે. ઈત્યાદિ શંકા અને સમાધાન પ્રતિપાદન કરનારી ના સંતાનો ઈત્યાદિ બાવીસ ગાથાઓ છે તે પૂર્વે છઠ્ઠા ગણધરવાદમાં ઘણે ભાગે વિસ્તારથી ી છે. એટલે ફરી અહીં નથી કહેતા. હવે કેટલા કાળે સિદ્ધ થાય ? ઈત્યાદિ કહે છે : रिउसेढीपडिवन्नो समयपएसंतरं अफसमायो। एगसमएण सिज्झइ अह सागारोवउत्तो सो ॥३०८८।। सब्बाओ लद्धीओ जं सागारोवओगलाभाओ । તેનેઇ સિદ્ધદ્ધી તસુવત્તરા રૂ૦૮ एवं च गम्मइ धुवं तरतमजोगोवओगया तस्स । जुगवोवओगभावे सागारविसेसणमजुत्तं ॥३०९०॥ अहव मई सब्बं चिय सागारं से तओ अदोसो त्ति । नाणं ति दंसणं ति च न विसेसो तं च नो जम्हा ॥३०९१॥ सागारमनागारं लक्खणमेयं ति भणियमिह चेव । तह नाण-दसणाइं समए वीसुं पसिद्धाइं ॥३०९२॥ पत्तेयावरणत्तं इहरा बारसविहोवओगो य । नाणं पंचवियप्पं चउविहं दंसणं कत्तो ? ||३०९३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy