SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ भाषांतर] પદાર્થ સત્તારૂપ જ છે. [૨૪૫ સત્તારૂપ જ છે. જેમકે - આમ્ર વૃક્ષ છે મૂલાદિ ગુણવાન હોવાથી, આગ્રાદિ સામાન્યની માફક વૃક્ષસમૂહ પણ વનસ્પતિ સામાન્યરૂપ જ છે, એ જ પ્રમાણે સર્વ લત્તાસમૂહ વગેરે પણ સામાન્ય વનસ્પતિથી વિશિષ્ટ - જાદા નથી, એટલે કે સર્વત્ર સામાન્ય છે. વિશેષ નથી. કારણ કે સામાન્યથી વિશેષ ભિન્ન છે, કે અભિન્ન છે ? જો ભિન્ન હોય તો તે સામાન્યથી બહિર્ભત હોવાથી ખરજીંગની જેમ નથી જ, અને જો અભિન્ન હોય, તો તે સામાન્યના સ્વરૂપની જેમ સામાન્ય માત્ર જ છે. ૨૨૦૮ થી ૨૨૧૧. હવે વ્યવહારનયની વ્યાખ્યા અને તેની માન્યતા કહે છે. ववहरणं ववहरए स तेण वऽवहीरए व सामन्नं । ववहारपरो व जओ विसेसओ तेण ववहारो ॥२२१२॥ सदिति भणियम्मि गच्छइ विणिच्छयं सदिति किं तदन्नंति । होज्ज विसेसेहिंतो संववहारादवेतं जं ? ॥२२१३॥ उवलंभब्बवहाराभावाओ निव्विसेसभावाओ । तं नत्थि खपुष्फंपिव संति विसेसा सपच्चक्खं ॥२२१४।। जं च विसेसेहिं चिय संववहारोवि कीरए सक्खं । जम्हा तम्मत्तं चिय फुडं तवत्थंतरमभावो ।।२२१५॥ अन्नाणन्नं व मयं सामन्नं जइ विसेसओऽणनं । तम्मत्तमन्नमहवा नत्थि तयं निविसेसंति ॥२२१६॥ तह चूयाइविरहिओ अन्नो को सो वणरसई नाम । अवणस्सइ च्चिय तओ घडो व्व चूयाइभावाओ ॥२२१७।। तो ववहारो गच्छइ विणिच्छयं को वणरसई चूओ ? । होज्ज ब बउलाइरूवो तह सव्वहव्वभेएस ।।२२१८।। अहिगो चउत्ति वा निच्छओत्ति सामन्नमस्स ववहारो । वच्चड़ विणिच्छयत्थं जाइ विसामन्नभावति ॥२२१९।। भमराइ पंचवण्णाइं निच्छए जत्थ वा जणवयरस । अत्थे विणिच्छओ सो विणिच्छयत्थोत्ति सो गेज्झो ॥२२२०॥ बहुतरउत्ति य तं चिय गमेइ संतेवि सेसए मुयति । संववहारपरतया ववहारो लोगमिच्छंता ॥२२२१॥ વ્યવહાર કરવો તે વ્યવહાર, અથવા જે વ્યવહાર કરે છે તે વ્યવહાર અથવા જે સામાન્યનો તિરસ્કાર કરે છે તે વ્યવહાર અથવા જે માટે વિશેષથી લોક વ્યવહારમાં તત્પર છે, તેથી તે વ્યવહાર નય કહેવાય છે. આ વ્યવહાર કહેલી સારી ઉક્તિને અંગીકાર કરતો નથી માટે ર૧૮૩ મી ગાથાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy