SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાંક ૨૯૨૭-૨૯૩૩ ૨૯૩૪-૨૯૩૯ ૨૯૪૦-૨૯૪૩ ૨૯૪૪-૨૯૪૯ ૨૯૫૦-૨૯૫ ૨૯૫૭-૨૯૫૯ ૨૯૬૦૨૯૬૮ ૨૯૬૯-૨૯૭૭ ૨૯૭૮-૨૯૯૨ ૧૯૯૩-૩૦૦૩ ૩૦૦૪-૩૦૦૭ ૩૦૦૮-૨૦૧૧ ૩૦૧૫-૩૦૨૬ ૩૦૨૭-૩૦૩૨ ૩૦૩૩-૩૦૩૮ ૩૦૩૯-૩૦૪૭ ૩૦૪૮-૩૦૫૧ ૩૦૫૨-૩૦૬૩ ૩૯૬૫-૩૦૬૯ ૩૦૭૦-૩૦૮૧ ૩૦૮૮-૩૦૯૪ ૩૦૯૫-૩૦૯૯ ૩૧૧૩-૩૧૩૫ ૩૧૩૬-૩૧૪૧ ૩૧૪૨-૩૧૫૦ ૩૧૫૧-૩૧૫૬ ૩૧૫૮-૩૧૬૨ ૩૧૬૩-૩૧૭૫ ૩૧૭૬-૩૧૮૮ Jain Education International ૨૨ વિષય શબ્દથી સૂચવેલી પાંચ પ્રકારની પ્રરૂપણા. ચાર પ્રકારે નમસ્કારની પ્રરૂપણા. વસ્તુકાર. અરિહંતાદિ પાંચ મોક્ષના હેતુ છે તેમાં અરિહંતને મોક્ષનો હેતુ કહે છે. નમસ્કાર કરવાને યોગ્ય સિદ્ધ ભગવાનનો અવિનાશી હેતુ કહે છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કારની યોગ્યતાનો હેતુ શો છે ? તે કહે છે. અહીં “નન્હેં નિદ્ગુરૂપુરમમાં’ઈત્યાદિ સત્તર ગાથાઓ ઉપરોક્ત અર્થ પ્રતિપાદન કરનારીછે. તે સુગમ હોવાથી, તેનું વ્યાખ્યાન ભાષ્યકારે અને ટીકાકારે નથી કર્યું. પ્રકારાંતરે નમસ્કારની યોગ્યતામાં અરિહંતોના ગુણો. નયાભિપ્રાયથી રાગદ્વેષનો વિચાર. કષાયોની વ્યાખ્યા. ઈન્દ્રિયોનું સ્વરૂપ. પરિષહોની અને ઉપસર્ગોની વ્યાખ્યા. “નામવંતા નમોરિહા' એ પદની વ્યાખ્યા તથા નમસ્કારનું ફળ. અર્હન્નમસ્કારની મહાર્થતા. કર્મક્ષયરૂપ સિદ્ધનું સ્વરૂપ વિસ્તારથી કહે છે. “રીહાલયનંતુ” એ ગાથાની ભાષ્યકાર વ્યાખ્યા કરે છે. “નાણા વેળન” ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન. “અહલ્લા સાડીયા’’ ઈત્યાદિ ગાથાના ઉત્તરાર્ધનું વ્યાખ્યાન. “તંતુ વાડુ” ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન. શૈલેશી શબ્દનો અર્થ, તેનું કાળમાન અને ત્યાં ક્યું ધ્યાન હોય છે. મનના અભાવે ધ્યાન કેવી રીતે થાય ? તેનો વિચાર શૈલીશી-અવસ્થામાં શું કરે છે. કેટલા કાળે સિદ્ધ થાય ? ઈત્યાદિ વસ્તુનું સ્વરૂપ. બે ઉપયોગની એકતાના સંબંધમાં શંકા-સમાધાન કહે છે. ક્રમસર ઉપયોગદ્રયની સિદ્ધિ “નાય’ ઈત્યાદિ ૩૧૪૧મી ગાથાની પ્રસ્તાવના. ઉપરોક્ત નિર્યુક્તિની ગાથાનું વ્યાખ્યાન. ઉપરોક્ત વિષયના શંકા-સમાધાન. આગળ જે કહેવાનું છે તેની પ્રસ્તાવના. સિદ્ધ ભગવાનની અવગાહના સંબંધી કહે છે. સિદ્ધક્ષેત્રમાં સિદ્ધો કેવી રીતે રહે છે. તથા સ્પર્શના કહે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy