SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ગાથાંક ૨૦૧૫-૨૦૧૮ ૨૦૧૯-૨૦૧૧ ૨૦૨૨-૨૦૧૪ ૨૦૨૫ ૬૪૩-૬૫ ૬૪૬ ૬૪૭-૬૪૮ ૬૪૯ ૫૦-૬૫૧ ૬પર-૬૫૯ ૨૦૬ ૨૦૧૭-૨૦૨૯ ૨૦૩૦-૨૦૩૧ વિષય વેદોક્ત કથનથી મોક્ષની અને નિરૂપમસુખની સિદ્ધિ. “સંત” એ પદનો અર્થ કરતાં ઈનિષ્ટ વિષયોથી પ્રીત્યપ્રીતિનો અભાવ. મુક્તાવસ્થામાં સુખના સદ્ભાવની સિદ્ધિ, સંશયછેદ અને દીક્ષા. ગણધરવાદ સમાપ્ત ૧૧ ગણધરોની ઉત્પત્તિના કારણભૂત ક્ષેત્ર-કાળાદિ અગીયાર દ્વારોનું કથન. આ ગાથા પછી ૬૪૩-૬૫૩ સુધીની અગીઆર ગાથાઓની ભાષ્યકારે વ્યાખ્યા નથી કરી તે માત્ર મૂળ સાથે ગુજરાતી અર્થ માત્ર આપ્યો છે તેની વિગત. ક્ષેત્રદ્વારનો અવયવાર્થ, એટલે દરેક ગણધર ક્યા ક્યા ક્ષેત્રમાં થયા તે બતાવે છે. કાળદ્વારનો અવયવાર્થ-ક્યા ક્યા ગણધરોના ક્યા ક્યા નક્ષત્રમાં જન્મ હતાં તે બતાવે છે. ગણધરોના માતા-પિતાઓનાં નામ. ગોત્રકાર-ગોત્રો જણાવે છે. ગૃહસ્થપર્યાય બતાવે છે. છઘસ્થપર્યાયદ્વાર (આ ગાથાઓનો ગુજરાતી અર્થ લખવો રહી ગયો છે.) કાળદ્વાર પહેલાં કહીને પછી ક્ષેત્રનિર્ગમદ્રાર કહીશું એમ જણાવે છે. કાળનું દ્રવ્યાન્તરંગપણું તથા કાળશબ્દની વ્યુત્પત્તિ. દ્રવ્યકાળાદિના ભેદો કહી, ભાવકળ જણાવી, આ અધિકારમાં ક્યો કાળ લેવો તેની સ્પષ્ટતા દ્રવ્ય કાળ અને તેની ચાર પ્રકારની સ્થિતિ ભાષ્યકાર કહે છે. અદ્ધાકાળનું સ્વરૂપ અને તેના ભેદો કહે છે. યથાયુષ્કકાળનું સ્વરૂપ તથા તેના ભેદ કહે છે. ઉપક્રમકાળનું સ્વરૂપ અને તેના ભેદ કહે છે. (આ ૨૦૪૦મી ગાથા પછી નીચેની ૬૬૬ થી ૭૨૩ ગાથાઓની ભાષ્યકારે વ્યાખ્યા નથી કરી.) સામાચારીના ભેદો દશ પ્રકારે તથા ઉપક્રમકાળ સંબંધી સામાચારી. વિનીત અને અવિનીતનું સ્વરૂપ. “મિચ્છામિ દુરુ” એ પદના અક્ષરોનો સંક્ષેપથી અર્થ કહે છે. ઈચ્છાકાર, મિચ્છાકાર, અને તથાકાર પરિચિત હોય, તેને સદ્ગતિ દુર્લભ નથી. ૬૯૧-૬૯૬ અને ૧૨૦-૧૨૨ ભાષ્યની એમ નવ ગાથા વડે આવશ્યકી તથા નિષેધિકી એ બે દ્વાર. ૬૯૭-૭ર૩ આપૃચ્છાદિ કારો કહે છે. યથાયુષ્ક, ઉપક્રમકાળ અને ઉપક્રમના નિમિત્ત કહે છે. સામાચારી ઉપક્રમકાળનું અને યથાયુષ્ક ઉપક્રમકાળનું સ્વરૂપ, ભાષ્યકાર મહારાજ દ્વારા કથન. ૨૦૩ર-૨૦૩૪ ૨૦૩૫-૨૦૩૬ ૨૦૩૭-૨૦૩૮ ૨૦૩૯-૨૦૪૦ ૬૭૮-૬૮૧ ૬૮ર-૬૮૭ ૬૮૮-૬૯૦ ૨૦૪૧-૨૦૪૩ ૨૦૪૪-૨૦૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy