SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૨૬] સમવસરણમાં દેવની કર્તવ્યતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પુતળીઓ, મકરધ્વજના ચિહ્નવાળા આકારો અને મણિ કનક તથા રત્નથી જડિત તોરણો ચારે દિશામાં વિદુર્વે છે. વળી ત્યાં મણિ-કાંચનના કાંગરાથી વિભૂષિત રત્નજડિત ત્રણ પ્રકાર તે દેવસમૂહ અને ઈન્દ્રો વિદુર્વે છે. અંદરનો, મધ્યનો, અને બહારનો એ ત્રણ પ્રકાર અનુક્રમે રત્ન, કનક, અને રજતો હોય છે, તે વૈમાનિક, જયોતિષ અને ભવનપતિ દેવોએ કરેલા હોય છે. મણિ-રત્ન અને સુવર્ણમય કાંગરાઓ પ્રથમ આદિ પ્રાકારમાં વૈમાનિક આદિ દેવો કરે છે, તે સર્વ પ્રાકારોનાં વારો રત્નમય હોય છે, તેમજ સર્વરત્નમય પતાકા-ધ્વજા-અને તોરણોથી વિચિત્ર પ્રકારે સુશોભિત કરે छ. ५४3 थी ५५०. तत्तो य समंतेणं, कालागरुकुंदुरुक्कमीसेणं । गंधेण मणहरेणं धूवघडीओ विउव्वंति ।।५५१॥ उक्किट्ठसीहणायं, कलयलसद्देण सबओ सदं । तित्थगरपायमूले करेंति देवा णिवयमाणा ॥५५२॥ चेइदुम पेढछंदय, आसणछत्तं च चामराओ य । जं चऽण्णं करणिज्जं, करेंति तं वाणमंतरिया ॥५५३।। साहारण ओसरणे, एवं जस्थिड्डिमं तु ओसरइ । एक्कुचिय तं सव्वं, करेइ भयणा उ इयरेसिं ॥५५४॥ सूरोदयपच्छिमाए, ओगाहंतीए पुब्बओऽईइ । दोहिं पउभेहिं पाया, मग्गेण य होइ सत्तन्ने ॥५५५।। आयाहिण पुब्बमुहो, तिदिसिं पडिरूवगा उ देवकया । जेट्ठगणी अन्नो वा, दाहिणपुबे अदूरंमि ॥५५६॥ जे ते देवेहिं कया, तिदिसिं पडिरूवगा जिणवरस्स । तेसिंपि तप्पभावा, तयाणुरूवं हवइ रूवं ॥५५७॥ तित्थाइसेस संजय, देवी वेमाणियाण समणीओ । भवणवइ वाणमंतर, जोइसियाणं च देवीओ ॥५५८।। केवलिणो तिउण जिणं, तित्थपणामं च मग्गओ तस्स । मणमादीवि णमंता, वयंति सट्ठाण सट्ठाणं ॥५५९॥ भवणवई जोइसिया, बोद्धव्वा वाणमंतरसुरा य । वेमाणिया य मणुया, पयाहिणं ज च निस्साए ॥५६०॥ તે પછી મનોહર ગંધવાળા કુંદરૂક મીશ્ર કાલાગરૂ ધૂપની ધૂપ ઘટીકાઓ સર્વ બાજાએ વિદુર્વે છે, અને ત્યાં તીર્થંકર પાદમૂળમાં નમીને સર્વ દેવો સર્વ દિશાઓમાં કલકલ શબ્દથી ઉત્કૃષ્ટ સિંહનાદ કરે છે. અશોકવૃક્ષ પીઠિકા દેવચ્છેદક, સિંહાસન, છત્ર, ચામર અને બીજું પણ જે કંઈ કરવા યોગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy