SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. વાસુદેવ ચક્રવર્તિનાં સમય. [૫૯૯ मुणिसुब्बए नर्मिमि अ हुंति दुवे पउनाभहरिसेणा । नमिनेमिसु जयनामो अरिखपासंतरे बंभो ॥४१८॥ ઋષભદેવના સમયે ભરતચક્રિ, અજીતનાથના સમયે સગરચક્રિ, ધર્મનાથ અને શાન્તિનાથની વચ્ચે મઘવા અને સનકુમાર એ બે ચક્રિ થયા. શાન્તીનાથ કુંથુનાથ અને અરનાથ એ ત્રણ જિનેશ્વર ચક્રવર્તિ હતા, અરનાથ અને મલ્લિનાથની અંતરે સુભૂમચક્રિ થયા, મુનિસુવ્રત અને નમિનાથના સમયે પદ્મનાભ અને હરિષણ એ બે ચક્રિ થયા, નમિનાથ અને નેમનાથના અંતરે જયનામે ચક્રિ થયા, નેમનાથ અને પાર્શ્વનાથના અંતરે બ્રહ્મચક્રિ થયા. ૪૧૬ થી ૪૧૮. ક્યા જિનના સમયે વાસુદેવ થયા તે કહે છે. पंचउरहंते वंदंति केसवा पंच आणुपुबीए । सिज्जंसतिविट्ठाई धम्मपुरिससीहपेरं ता ॥४१९॥ अरमल्लिअंतरे दुण्णि केसवा पुरिसपुंडरिअदत्ता । मुणिसुब्बयनमि अंतरि नारायण कण्हु नेमिंमि ॥४२०।। चक्किदुगं परिपणग पणग चक्कीण केसवो चक्की । केसव चक्की केसव दु चक्की केसो अ चक्की अ॥४२१॥ ત્રિપૃષ્ઠાદિથી પુરૂષસિંહ પર્યન્તના પાંચ વાસુદેવો અનુક્રમે શ્રેયાંસાદિથી ધર્મનાથ પર્યન્તના પાંચ જિનેશ્વરોને વંદન કરે છે. અરનાથ અને મલ્લિનાથના અંતરે પુરૂષપુંડરીક તથા દત્ત એ બે વાસુદેવ થયા, મુનિસુવ્રત અને નમિનાથના અંતરે નારાયણ વાસુદેવ, નેમનાથની સાથે કૃષ્ણ વાસુદેવ થયા. પ્રથમ બે ચક્રવર્તિ થયા, પછી પાંચ વાસુદેવ થયા, તે પછી પાંચ ચક્રવર્તિ, એક વાસુદેવ, એક ચકિ, એક વાસુદેવ, એક ચક્રિ, બે વાસુદેવ, એક ચક્રિ, એક વાસુદેવ અને એક ચક્રવર્તિ એમ मनु मे . ४१८ थी ४२१. હવે મરીચિનો અધિકાર अह भणइ नरवरिंदो ताय ! इमीसित्तिआइ परिसाए । अण्णोऽवि कोऽवि होही भरहे वासंमि तित्थयरो ? ॥४४॥ (मू. भा.) तत्थ मरीई नामा आइपरिव्वायगो उसभनत्ता । सज्झायझाणजुत्तो एगंते झायइ महप्पा ॥४२२॥ तं दाएण जिणिंदो एव नरिंदेण पुच्छिओ संतो। धम्मवरचक्कवट्टी अपच्छिमो वीरनामुत्ति ॥४२३॥ आइगरु दसाराणं तिवठुनामेण पोअणाहिवई । पिअमित्तचक्कवट्टी मूआइ विदेहवासंमि ॥४२४॥ तं वयणं सोऊण राया अंचियतणूरुहसरीरो । अभिवंदिऊण पिअरं मरीइमभिवंदिउं जाइ ॥४२५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy