SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ भाषांतर] ૭૪ આદિજિનનાં વિહાર આદિ. कल्लं सव्विड्डीए, पूएमहऽदट्टु धम्मचक्कं तु । विहरड़ सहरसमेग, छउमत्थी भारहे वासे ॥ ३३५॥ बहली अंडबइल्ला, जोणगविसओ सुवन्नभूमी अ । आहिंडिआ भगवआ, उसभेण तपं चरंतेणं ॥ ३३६ ॥ बहली अ जोणगा, पल्हगा य जे भगवया समणुसिद्धा । अन्ने अ मिच्छजाई, ते तड़आ भद्दया जाया ॥ ३३७ ॥ तित्थयराणं पढमो, उसभरिसी विहरिओ निरुवसग्गो । अट्ठावओ णगवरो, अग्गयभूमी जिणंवरस्स ॥ ३३८ ॥ छउमत्थप्परिआओ, वाससहस्सं तओ पुरिमताले । गोहस् य हेट्ठा, उप्पण्णं केवलं नाणं ॥ ३३९ ॥ फग्गुणबहुले एक्कारसीइ अह अट्टमेण भत्तेणं । उप्पण्णंमि अणंते, महव्वया पंच पण्णव ||३४०|| उप्पन्नमि अनंते, नाणे जरमरणविप्पमुक्करस । तो देवदाणविंदा, करिंति, महिंमं जिणिंदस्स ।। ३४१ ।। उज्जाणं पुरिमताले, पुरी (इ) विणीआइ तत्थ नाणवरं । चक्कुप्पाया य भरह, निवेअणं चेव दोहंपि ॥ ३४२ ॥ Jain Education International आउह वरसालाए, उप्पन्नं चक्करयणभरहरस । जक्खसहस्सपरिवुडं, सव्वरयणामयं चक्कं ॥ तामि पूइए चक्क, पूइअं पूअणारिहो ताओ । इहलोइअं च चक्कं, परलोअसुहावहो ताओ ॥३४३॥ પ્રાતઃકાળે સર્વ ઋદ્ધિ સહિત હું ભગવંતને પૂજીશ એમ બાહુબલીએ વિચાર્યું પણ પ્રાતઃકાળે ભગવંતને ન જોવાથી ત્યાં ધર્મચક્ર કર્યું. છદ્મસ્થપણે ભગવન્ત એક હજાર વર્ષ સુધી ભારત વર્ષમાં વિચરવા લાગ્યા. બહલીદેશ, અંડબઇલ્લ, યોનકવિષય, સૂવર્ણભૂમિમાં ભગવાન ઋષભદેવ તપ આચરતા ફરતા હતા. જે બહલી-યોનક અને પલ્લક દેશવાસી લોકો ને બીજા પણ જે મ્લેચ્છો મિથ્યાદષ્ટિ હતા તેમને ભગવન્તે શિક્ષા આપી. તેઓ તે વખતે ભદ્રકભાવને પામ્યા. તીર્થંકરોમાં પ્રથમ શ્રી ઋષભદેવ ઉપસર્ગ રહિત વિહાર કરીને અષ્ટાપદ પર્વત ઉપર મોક્ષે ગયા. જિનેશ્વરનો છદ્મસ્થ પર્યાય એક હજાર વર્ષનો રહ્યો, પછી પુરિમતાલ ઉદ્યાનમાં ન્યગ્રોધ વૃક્ષની નીચે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ફાગણ વદી અગિઆરશને દિવસે અશ્રુમતર્પ યુક્ત હતા ત્યારે અનંત જ્ઞાન ઉત્પન્ન થયું. પછી પાંચ મહાવ્રતોની દેશના આપી. જરા અને મરણ રહિત એવા જિનેશ્વરને અનન્ત જ્ઞાન ઉત્પન્ન [८ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy