SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ५८२ નિર્વાણ સમયે તપ આદિ. [विशेषावश्य माध्यमास.१ इच्चेवमाइ सव्वं जिणाण पढमाणुओगओ णेअं । ठाणासुण्णत्थं पुण, भणि पगअं अओ वुच्छं ॥३१२॥ उसभजिणसमुट्टाणं, अट्ठाण जं तओ मरीइस्स । सामाइअस्स एसो, जं पुब्ब निगमोऽहिगओ ॥३१३।। પહેલા તીર્થંકરની નિર્વાણરૂપ અન્તક્રિયા તે છ ઉપવાસે થઈ, બાકીનાઓની એક માસના ઉપવાસ અને વીરજીનની બે ઉપવાસે અન્તક્રિયા થઈ. અષ્ટાપદ ચંપાપુરી-ગીરનાર પાવાપુરી અને સમેતશિખર ઉપર અનુક્રમે ઋષભદેવ, વાસુપૂજય, નેમીનાથ, મહાવીરસ્વામી, અને બાકીના તીર્થકરો મોક્ષે ગયા. ભગવાન મહાવીર દેવ એકલાજ મોક્ષે ગયા, પાર્શ્વનાથ તેત્રીસની સાથે, પાંચસો છત્રીસની સાથે નેમિનાથ, પાંચસો શ્રમણો સહિત મલ્લિનાથ, નવસો સાધુ સાથે શાન્તિનાથ, આઠસો સાથે ધર્મનાથ, છસો સાથે વાસુપૂજય, સાત હજાર સાધુ સહિત અનંતનાથ, છ હજાર સાથે વિમળનાથ, પાંચસો સાધુ સાથે સુપાર્શ્વનાથ, આઠસો ને ત્રણ સાધુ સાથે પમપ્રભુસ્વામી, દસ હજાર સાધુ સહિત ઋષભદેવ અને બાકીના જિનેશ્વર એક હજારના પરિવારે સિદ્ધિ પામ્યા, અહીં નિર્વાણના કાળ વિગેરે જે નથી કહ્યા તે પ્રથમ અનુયોગથી જાણવા. એ વિગેરે સર્વ જિનેશ્વર સંબંધી પ્રથમ અનુયોગથી જાણી લેવું. પરનું સ્થાન શૂન્ય ન રહે એટલા માટે અહીં તે કહ્યું છે. હવે પ્રસ્તુત કહીશું. ઋષભજિનનું સમુત્થાન, અને તે પછી મરીચિનું ઉત્થાન એ પ્રમાણે જે પૂર્વે સામાયિકનો નિર્ગમ અધિકૃત છે, તે કહેવાશે. ૩૦પ થી ૩૧૩. चित्तबहुलट्ठमीए, चउहि सहस्सेहि सो उ अवरण्हे । सीसा सुदंसणाए, सिद्धत्थवणंमि छटेणं ॥३१४।। चउरो साहस्सीओ, लोअं काऊण अप्पणा चेव । जं एस जहा काही, तं तह अम्हेऽवि काहामो ॥३१५॥ उसभी वरवसभगई, चित्तूणममिग्गहं परमघोरं । वोसट्ठचत्तदेहो, विहरइ गामाणुगामं तु ॥३१६।। णवि ताव जणो जाणइ, का भिक्खा ? केरिसा व भिक्खयरा ? । ते भिक्खमलभमाणा, वणमज्झे तावसा जाया ॥३१॥ (मू. भा.) नमिविनमीणं जायण, नागिंदो विज्जदाण वेअड्डे । उत्तर दाहिण सेढी, सट्ठी पन्नास नगराइं ॥३१७॥ भगवं अदीणमणसो, संवच्छरमणसिओ विहरमाणो । कण्णाहि निमंतिज्जइ, वत्थाभरणासणेहिं च ॥३१८॥ संवच्छेरण भिक्खा, लद्धा उसभेण लोगनाहेण । सेसेहि बीयदिवसे, लद्धाओ पढमभिक्खाओ ॥३१९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy