SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૬]. 4 દરેક તીર્થંકરનો સાધુ પરિવાર. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ पढमानुओगसिद्धो, पत्तेअं सावयाइअणंपि । नेओ सव्वजिणाणं, सीसाण परिग्गहो कमसो ॥२६४।। तित्थं चाउवन्नो, संघो सो पढमए समोसरणे । उप्पन्नो अ जिणाणं, वीरजिणिंदस्स बीअंमि ॥२६५।। પહેલાજિનના ચોરાશી હજાર, બીજાના એક લાખ, ત્રીજાના બે લાખ, ચોથાના ત્રણ લાખ, પાંચમાના ત્રણ લાખને વીશ હજાર, છઠ્ઠાના ત્રણ લાખને ત્રીસ હજાર, સાતમાના ત્રણ લાખ, આઠમાના અઢી લાખ, નવમાના બે લાખ, દસમાના એક લાખ, અગિયારમાના ચોરાશી હજાર, બારમાના બહોંતેર હજાર, તેરમાના અડસઠ હજાર, ચૌદમાના છાસઠ હજાર, પંદરમાના ચોસઠ હજાર, સોળમાના બાસઠ હજાર, સત્તરમાના સાઠ હજાર, અઢારમાના પચાસ હજાર, ઓગણીસમાના ચાળીસ હજાર, વીસમાના ત્રીસ હજાર, એકવીસમાના વીસ હજાર, બાવીસમાના અઢાર હજાર, તેવીસમાના સોળ હજાર, અને ચોવીસમાના ચૌદ હજાર, એ પ્રમાણે તીર્થકરોના યતિશિષ્યોના સંગ્રહનું પ્રમાણ છે. હવે ઋષભાદિજિનની આર્યાઓના સંગ્રહનું પ્રમાણ કહેવાશે. પહેલાની ત્રણ લાખ, બીજાની ત્રણ લાખને ત્રીસ હજાર, ત્રીજાની ત્રણ લાખને છત્રીસ હજાર, ચોથાની છ લાખને ત્રીસ હજાર, પાંચમાની પાંચ લાખને ત્રીસ હજાર, છઠ્ઠાની ચાર લાખને વીસ હજાર, સાતમાની ચાર લાખને ત્રીસુ હજાર, આઠમાની ત્રણ લાખને એંસી હજાર, નવમાની એક લાખને વીશ હજાર, દસમાની એક લાખને છ હજાર, અગિયારમાની એક લાખને ત્રણ હજાર, બારમાની એક લાખ, તેરમાની એક લાખને આઠસો, ચૌદમાની બાસઠ હજાર, પંદરમાની બાસઠ હજારને ચારસો, સોળમાની એકસઠ હજાર છસો, સત્તરમાની સાઠ હજાર છસો, અઢારમાની સાઈઠ હજાર, ઓગણીસમાની પંચાવન હજાર, વીસમાની પચાસ હજાર, એકવીસમાની એકતાલીશ હજાર, બાવીસમાની ચાળીસ હજાર, ત્રેવીસમાની અડત્રીસ હજાર, અને ચોવીસમાની છત્રીસ હજાર, આ પ્રમાણે આર્યાઓના સંગ્રહનું પ્રમાણ છે. તીર્થ એટલે ચતુર્વિધ સંઘ, તે સર્વજિનોનો પ્રથમ સમવસરણમાં ઉત્પન્ન થયો હતો, અને વીરજિનનો બીજા સમવસરણમાં થયો હતો. ૨૫૬ થી ર૬પ. હવે ગણદ્વાર-ગણધરદ્વાર-અને ધર્મોપાયના દેશકનું દ્વાર કહે છે. चुलसीसई पंचनई, बिउत्तरं सोलसुत्तर सयं च । सत्तहि पणनउई, तेणउई अट्ठसीई अ॥२६६॥ इक्कासीई० बावत्तरी१ अ, छावट्टि'२ सत्तवण्णा य । પપપ તેયાત્રીસ", છત્તીસા વેવ પ સાથે પરદoll तित्तीस१८ अट्टवीसा९, अट्ठारसे२० चेव तहय सत्तरस२१ । ફાર ૩ નવ", TIM મvi for I૬૮. एक्कारस ऊ गसहरा, जिणस्स वीरस्स सेसयाणं तु । जावडया जस्स गणा. तावडया गणहरां तस्स ॥२६९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy