SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ઋષભદેવનાં અપત્ય આદિ વર્ણન. [૫૬૫ राया करेइ दंडं, सिढे ते बिंति अम्हवि स होउ । मग्गइ य कुलगरं, सो अ बेइ उसभो य भे राया ॥१९८॥ आभोएउं सक्को ऊवागओ तस्स कुणइ अभिसेजं । मऊडाइ अलंकारं, नरिंदजोग्गं च से कुणइ ॥१९९।। भिसिणीपत्तेहिअरे, ऊदयं चित्तुं छुहति पाएसु । साहु विणीआ पुरिसा, विणीयनयरी अह निविट्ठा ॥२००॥ आसा हत्थी गावो, गहिआइ रज्जसंगहनिमित्तं । घित्तूण एवमाई, चऊब्विहं संगहं कुणइ ॥२०१॥ ऊगा' भोगा' रायण्ण' खत्तिआ सगहो भवे चउहा । आरक्खि गुरु' वयसा सेसा जे खत्तिआ ते उ ॥२०२।। आहारे सिप्प' कम्मे अ, मामणा' अ विभूसणा । लेहे गणिए अरुवे अ, लक्खणे माण० पोअए" ॥२०३॥ ववहारे नीई जुद्ध ४ अ, ईसत्थे५ अ ऊवासणा । तिगिच्छा अत्थसत्थे१८ अ, बंधे घाए२० अ मारणा ॥२०४॥ जन्नू२२ सव२३ समवाए२४ मंगले २५ कोऊगे इअ । वत्थे२७ गंधे८ अ मल्ले ८ अ, अलंकारे३० तहेव य ॥२०५।। चोलो वण२ विवाहे33 अ, दत्तिआ४ मडयपूअणा५ । झावणा थूभ७ सद्दे ८ अ, छेलावणय पुच्छणा ॥२०६॥ ભગવન્તના જન્મ પછી છ લાખ પૂર્વ વિત્યાબાદ ભરત અને બ્રાહ્મી, તથા બાહુબલી અને સુંદરી એ ચાર બાળકો થયાં. સુમંગલાદેવીથી ભરત અને બ્રાહ્મીનું યુગલિક થયું તથા સુનંદા દેવીથી બાહુબલી અને સુંદરી મીથુનક થયું. તે પછી પુનઃ સુમંગળાએ ઓગણપચાસ પુત્રના યુગલોને જન્મ આપ્યો. આ વખતે પૂર્વનિરૂપિત દંડનીતિનું લોકો ઉલ્લંઘન કરવા લાગ્યા, તેથી તેઓએ ઋષભદેવ સ્વામીને તે બાબત નિવેદન કર્યું. આથી ભગવત્તે કહ્યું કે એ પ્રમાણે વર્તનારાને રાજા દંડ કરે છે. તેમનું તે શિષ્ટ કથન સાંભળીને યુગલિયાઓ બોલ્યા કે અમારે પણ તેવો રાજા હો. તેથી ભગવત્તે કહ્યું કે કુલકર પાસે યાચના કરો. (તેઓએ તેમ કર્યું એટલે કુલકરે કહ્યું) ઋષભદેવ તમારો રાજા હો. આ વખતે ઉપયોગ વડે અવધિજ્ઞાનથી જાણીને ઇન્દ્ર ત્યાં આવ્યા અને ભગવન્તનો રાજ્યાભિષેક કર્યો. પછી રાજાને યોગ્ય મુકુટ અલંકાર વિગેરે તેમને માટે કર્યા. તે વખતે પદ્મિનીના પત્રોવડે પાણી લાવીને યુગલીયાઓએ ભગવન્તના ચરણમાં સીંચ્યું, તેથી ઇન્દ્ર “આ સારા વિનીત પુરૂષો છે.' એમ કહ્યું પછી ઇન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણે ત્યાં વિનીતા નગરી બનાવી. પછી ભગવત્તે અશ્વ હસ્તી-બળદ વિગેરે રાજ્યસંગ્રહ માટે ગ્રહણ કર્યા. એ વિગેરે ગ્રહણ કરીને પછી આ આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy