SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪] ઉદ્દેશાદિ દ્વારોની અનરુક્તતા. अज्झयणलक्खणं नणु, खओवसमियं गुणप्पमाणे वा । નાળામાળહળે, મળિયું વિભિન્ન જુનો ગટ્ટુનું ? ||૧૮રૂ (સાવઘ યોગની વિરતિ વગેરે સામાયિકનું લક્ષણ છે, તે આગળ કહેવાશે.) ક્ષયોપશમ ભાવ તે આ અધ્યયનનું લક્ષણ છે, (કેમ કે ઉપક્રમના ભેદરૂપ છ નામમાં ક્ષયોપશમભાવમાં તેનો અવતાર કર્યો છે.) અથવા ભાવ પ્રમાણના પહેલા ગુણ પ્રમાણમાં આ અધ્યયન આગમાદિ રૂપ કહ્યું છે તેથી તે જ્ઞાનરૂપ છે. એમ એનું લક્ષણ કહેલું જ છે, ફરી અહીં અનુગમમાં શા માટે કહો છો ? ૯૮૩, આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે કે - વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ निसमेत्तमुत्तं, वक्खाणिज्जइ सवित्थरं तमिह । अहवा सुयस्स भणियं, लक्खणमिह तं चण्हं पि ॥ ९८४ ॥ પૂર્વે સામાયિકનું લક્ષણ નિર્દેશમાત્રથી કહ્યું છે, અને અહીં તો તેનું સવિસ્તાર વ્યાખ્યાન કરાશે. અથવા ત્યાં તે ક્ષયોપશમરૂપ લક્ષણ શ્રુતસામાયિકનું કહ્યું છે, અને અહીં તો (સમ્યક્ત્વસામાયિકશ્રુતસામાયિક દેશવિરતિસામાયિક-અને સર્વવિરતિસામાયિક.) એ ચારે પ્રકારના સામાયિકનું લક્ષણ કહેવાશે. ૯૮૪. હવે નયદ્વાર સંબંધી આક્ષેપ પરિહાર કહે છે भणिया नयप्पमाणे, भण्णंतीह नया पुणो कीस ? | मूलद्दारे य पुणो, एएसिं को णु विणिओगो ? ।। ९८५ ।। પૂર્વે ભાવપ્રમાણના ભેદરૂપ નયપ્રમાણમાં નયો કહ્યા છે, તો પછી ફરી અહીં શા માટે કહો છો ? અથવા મૂળ અનુયોગદ્વારમાં કહેવાશે, તે છતાં એમનું ફરી કથન કરવાથી શું ફળ છે ? ૯૮૫. આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે - Jain Education International जे च्चिय नयप्पमाणे, ते च्चिय इह सवित्थरा भणिया । નં તમુવામમાં, વાળમિળ, ગળુયો ત્તિ ૧૮૬ अहवा तत्थ पमाणं, इहं सरुवस्स निच्छओ तेसिं । तत्थोवक्कंता वा, इह तदणुमयावयारोऽयं ॥ ९८७ ॥ ત્યાં પ્રમાણદ્વારમાં જે નયો સંક્ષેપથી કહ્યા છે, તેજ નયો અહીં ઉપોદ્ઘાતમાં અને આગળ નયદ્વારમાં વિસ્તારથી કહેવાશે. કારણ કે પૂર્વે ભાવપ્રમાણમાં જે કહ્યું તે ઉપક્રમ માત્ર છે, અહીં અનુગમદ્વાર હોવાથી તેમનું સવિસ્તર વ્યાખ્યાન કરાશે. અથવા ત્યાં પ્રમાણદ્વારનો અધિકાર હોવાથી નયોનું માત્ર પ્રમાણપણું કહ્યું છે અને અહીં તો તેમના સ્વરૂપનો નિશ્ચય કરાશે. અથવા ત્યાં નયોનો માત્ર ઉપક્રમ જ કર્યો છે, અને અહીં ઉપોદ્ઘાતમાં તો કયા નયને કયું સામાયિક આદિ ઈષ્ટ છે, એવો વિચાર કરાશે. ૯૮૬-૯૮૭. મુળદ્વારમાં કહેલા નયોની સાથે આનો ભેદ રામજાવે છે सामाइयसमुदायत्थमेत्तवावारतप्परा एए । मूलद्दारनया पुण, सुत्तप्फासोवओगपरा ॥ ९८८॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy