SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨] મતિજ્ઞાનમાં દ્રવ્યપ્રમાણ આદિ વિચારણા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ભવદ્ધાર- ભવસિદ્ધિ (ભવ્ય) જીવો સંક્સિજીવોની પેઠે સમજવા, અને અભવસિદ્ધિ (અભવ્ય) જીવો ઉભયશૂન્ય હોય છે. ચરમદ્વાર - જેમને છેલ્લો ભવ થવાનો હોય છે તે ચરમભવિ કહેવાય. તે ચરમભવિજીવો ભવ્યજીવોની પેઠે મતિજ્ઞાની જાણવા, અને અચરમ જીવો અભવ્યની પેઠે જાણવા. આ પ્રમાણે ગંતિઆદિ દ્વારોમાં સત્યપ્રરૂપણા કરી. હવે દ્રવ્યપ્રમાણાદિધારો કહે છે. किमिहाभिणिवोहियनाणिजीवदव्बप्पमाणमिगसमए । पडिवज्जेज्जं तु नवा, पडिवज्जइजहन्नओ एगो ॥४२८॥ नेत्तपलिओवमासंखभाग उक्लोसओ पवज्जेज्जा । पुवपवन्ना दोसुवि, पलियासंखेज्जईभागो ॥४२९॥ खेत्तं हवेज्ज चोदस, भागा सत्तोवरि, अहे पंच । इलिआगईय विग्गहगयस्स गमणेऽहवाऽऽगमणे ॥४३०॥ आगमणंपि निसिद्धं, चरिमाओ एइ जं तिरिक्वेसु । सुर-नारगा य सम्मदिट्ठी जं एंति भणुएसु ॥४३१॥ अवगाहणाइरित्तंपि, फुसेड़ बाहिं जहाऽणुणोऽभिहियं । एगपएसंखेत्तं, सत्तपएसा य से फुसणा ॥४३२।। अहवा जत्थोगाढो, तं खेत्तं विग्गहे मया फुसणा । खेत्तं व देहमेत्तं, संचरओ होइ से फुसणा ॥४३३॥ होंति असंखेज्जगणा, नाणाजीवाण खेत्तफुसणाओ। एगस्स अणेगाण व, उवओगंतोमुहुत्ताओ ॥४३४॥ लद्धीवि जहन्नेणं, एगस्सेवं परा इमा होइ । अह सागरोवमाइं, छावटुिं सातिरेगाइं ॥४३५॥ दो वारं विजयाईसु, गयस्स तिन्नऽच्चुए अहव ताई । अइरेगं नरभवियं, नाणजीवाण सब्बद्धं ॥४३६॥ ગાથાર્થ :- આ લોકમાં, આભિનિબોધિક જ્ઞાનવાળા જીવદ્વવ્યોનું પ્રમાણ, એકસમયમાં કેટલું હોય ? પ્રતિપદ્યમાન મતિજ્ઞાની તો હોય અથવા ન હોય, જો હોય તો જઘન્યથી એક હોય અને ઉત્કૃષ્ટથી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા હોય, તથા પૂર્વ પ્રતિપન્ન મતિજ્ઞાની જઘન્ય તથા ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના અસંખ્યતમા ભાગ પ્રમાણ હોય. વિગ્રહગતિ પામેલાનું ક્ષેત્ર ઉદ્ઘભાગમાં ઇલિકાગતિએ ગમન કરતાં અથવા ત્યાંથી આવતાં સાતરાજ પ્રમાણ છે, અને અધોભાગમાં પાંચરાજ પ્રમાણ છે. સાતમી પૃથ્વીમાંથી આગમન પણ નિષેધ્યું છે, કેમ કે તેઓ ત્યાંથી તિર્યંચમાં જાય છે; અને સમ્યગૃષ્ટિ દેવ ને નારકી તો મનુષ્યમાં આવે છે. જેમ પરમાણુનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy