SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭. ત્રીજું ] સૂયગડ વીરત્વ, (૭) મેક્ષમાર્ગ, (૮) અહિંસા, (૯) બ્રહ્મચર્યજ, (૧૦) મુક્ત-જ્ઞાની', (૧૧) ઉપદેશ આપવાને અધિકારક, ( ૧૨ ) સાચે યજ્ઞ અને (૧૩) સાચે વર્ણ. પ્રકરણ ૩: સૂયગડ (સૂત્રકૃત) નામ–આ બીજા અંગનાં સૂતગડ, સુરકડ અને સૂયગડ એમ ત્રણ ગુણનિષ્પન્ન નામ છે એમ એની નિજજુત્તિ(ગા. ૨)માં ઉલ્લેખ છે. વિભાગ અને પરિમાણ-સમવાય(સુ. ૧૩૬)માં સચવાયું છે કે સૂયગડના બે સુયફબંધ છે, તેવીસ અજઝયણ છે અને તેત્રીસ લેઉસણકાલ છે. સૂયગડની નિજજુત્તિ( ગા. ૨૨ )માં આમ જ હકીકત છે. વિશેષમાં ત્યાં આયાર કરતાં આ સૂયગડ બમણું છે એ વાત છે. આ પહેલા સુયફબંધને શીલાંકસૂરિએ સૂયગડની ટીકા(પત્ર ૮ અ)માં ગાથાષોડશક” કહેલ છે. વિશેષમાં સૂયગડગુણિણ(પત્ર ૩૦૮)માં “ગાથાષોડશકચૂર્ણિઃ સંમત્તા ” એ ઉલ્લેખ છે. એટલે એનું “ગાડાસડસય” એવું અસલ નામ હોય એમ જણાય છે ( જુઓ પૃ. ૫૮ ). બીજા સુયફબંધનું કોઈ વિશિષ્ટ નામ હોય તો તે જાણવામાં નથી. પહેલા સુયફખંધમાં સોળ અઝયણુ છે અને બીજામાં સાત છે. આ તેવીસનાં નામ સમવાય(સ. ૨૩)માં નીચે મુજબ અપાયાં છે – ૧ જુએ સૂયગડ (૧-૮). ૨ જુઓ ઉત્તર૦ (૧-૨૮; ર૯; ૩૦). ૩ મહાવીર ધર્મ (પૃ. ૪, ૫, ૯, ૧૦), સૂયગડ (૨-૨; ૨-૧; ૧-૧૧) અને ઉત્તર૦ (૧૮). ૪ જુઓ ઉત્તર૦ (૧૬; ૩૨) અને આચાર (૧-૫). ૫ જુઓ આચાર (૧-૨; ૧-૪; ૧-૫). ૬ જુઓ સૂયગડ (૧-૧૨; ૧–૧૪, ૨-૧; ૨–૬) અને આચાર (૧-૨). ૭ જુએ ઉત્તર૦ (૧૨). ૮ જુઓ ઉત્તર૦ (૨૫). ૯ ઉદેસણુકાલને અર્થ “ઉદ્દેસ નથી. તેથી એક્સરામાં ઉદેઅસ નથી, પણ ઉદેસણુકાલ છે. અંગ, સુયબંધ, અઝયણ અને ઉદ્દેસ અને એક જ ઉદ્દેસણુકાય છે. વિશેષ માહિતી માટે જે. ધ. પ્ર.માં પ્રસિદ્ધ થનાર મારે લેખ “ ઉદેસ, ઉદેસણુકાલ, સમુદેસ, સમુદેસણુકાલ” જો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy