SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું ] પૂરવણી ૨૨૯ તથા માગુચ્છતિ ગારિ સંમત્તે સMમતે એ ૧–૪–૧૮૧મી ગાથાને माग तेमस ततिओ ए संजमट्ठी आयरिए पणमिऊणं तिविहेण गेलण्णा નિચા સનાળકુવરHચમતતિ એ ૧–૪–૧૮૩મી ગાથા વિચારો કે જેથી સ્પષ્ટ થશે કે મુખ્યતાએ નવદીક્ષિતને જ સંતાડવાને અધિકાર છે અને રાજપુત્રની હકીકત માત્ર સંભવ જણાવવા ઉપલક્ષણ તરીકે છે, પણ નિયમ તરીકે નથી. તેમાં પણ મુખ્ય મુદ્દો સંયમની રક્ષાને જ છે.” પૃ. ૧૫ર. કલ્પના જર્મન તેમજ ગુજરાતી અનુવાદ થયા છે. પૃ. ૧૫૪. આવસ્મયનું કવ ઇત્યાદિ–આવયના કર્તા કોણ અને એની રચના ક્યારે થઈ? આ પ્રશ્નના ઉત્તર “નવકારમંત્ર યા પંચ પરમેષ્ટી અને આવશ્યક કે પ્રતિક્રમણનું રહસ્ય ” નામની પુસ્તિકામાં સુખલાલજીએ અનેક સ્થળે આપેલા છે. જેમકે (૧) “સંપૂર્ણ આવશ્યકશ્રતસ્કન્ધ એ ગણધરકૃત નથી, પણ ગણધરભિન્ન અન્ય પ્રાચીન અને પ્રતિષ્ઠિત કૃતસ્થવિરકૃત છે (પૃ. ૩૬). (૨) “ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યકશ્રુતસ્કંધ ગણધરકૃત નથી. આથી કોઈ અમુક સૂત્ર ગણધરકૃત હેય એમ માનવામાં કશે જ બાધ નથી અને તેથી જ શ્રીહરિભદ્રસૂરિના ઇરિયાવહિયસૂત્ર ગણુધરકથિત છે એ મતલબના ” ઉલ્લેખને પણ ઘટાવી શકાય તેમ છે” (પૃ. ૨૪). (૩) “ આવશ્યક સૂત્ર ઇ. સ. પૂર્વે પાંચમા સૈકાથી માંડી ઇ. સ. પૂર્વેના ચોથા સૈકાની પહેલી પચીસી સુધીમાં ક્યારેક રચાયેલું હોવું જોઈએ ” (પૃ. ૮૨-૩). (૪) “ આવશ્યક સૂત્રનો રચનાકાળ વહેલામાં વહેલે ઈ. સ. પૂર્વના છઠ્ઠા સૈકાની છેલ્લી પચ્ચીશી માની શકાય અને આમ તેના કર્તા રૂપે તીર્થકર, ગણધરના સમકાલીન કેઈ સ્થવિર માની શકાય” (પૃ. ૮૬), (૫) જો કે “ગારિચ વવાણ, પુરવાહીવ, સિદ્ધાળે વૃદ્ધા” આદિ ૧ જુઓ. DCJM (Vol. XVII, pt. 2, p. 225). ૨ H S LS (૫. ૭૦)માં મેં સૂચવ્યું છે કે મહાવીરસ્વામીએ છમસ્થ અવસ્થામાં ઈપથિકી ક્રિયા કરી હતી તો એને અંગે કેઈ સુત્ત તેઓ બોલ્યા હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy