SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ આ ઉપરથી જોઈ શકાશે કે કેવલજ્ઞાનને ઉછેદ જબૂસ્વામીના સિદ્ધિગમન પછી અને શ્રુતકેવલીપણાનો ઉચ્છેદ ભદ્રબાહુસ્વામીના સ્વર્ગગમન પછી થવાની બાબતમાં તે વેતામ્બરે અને દિગમ્બરની એકવાકક્યતા છે. એના સમય પરત્વે મતભેદ છે ખરે, પણ શ્રુતકેવલી૫ણુના ઉચ્છેદના વર્ષ પરત્વે આઠને જ તફાવત છે એટલે એ કંઇ મોટો ભેદ ન ગણાય. દિદિવાયનું સ્વરૂપ ઇત્યાદિ-શ્રુતકેવલીપણને નાશ એટલે બારમા અંગને ઉછે. આ બારમા અંગના દિક્ટિવાયના સ્વરૂપ પરનું દિગમ્બરોનું મન્તવ્ય શ્વેતામ્બરોથી ભિન્ન છે. ગમ્મસાર (ગા. ૩૬૧૨)માં કહ્યા મુજબ દિદ્ધિવાયના (૧) પરિકમ્મ, (૨) સુત્ત, (૩) પઢમાણુગ, (૪) પુત્વ(ગત) અને (૫) ચૂલિયા એમ પાંચ ભેદ છે. વિશેષમાં અહીં પરિકમ્મના ચંદપણુત્તિ, રવિ( સૂર)પણુત્તિ, ઉજબુદીવપત્તિ, આદીવસમુદ્રપતિ અને પવિયાહ૫ત્તિ એમ પટાભેદ અને ચૂલિયાના પણ જલગાય, થલય, માયામય, આગાસગય અને રવમય એમ પાંચ પિટાભેદ ગણાવાયા છે. પુāગયના ચિદ પેટભેદ છે અને એ દરેકને “પુત્ર” કહે છે. આ તમામનું સ્વરૂપ અને પ્રત્યેકની પદસંખ્યા ગમ્મસારની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૨-૨૦ )માં અપાઈ છે. છખંડાગમ જે ધવલા ” ટીકા સહિત છપાયેલ છે તેના બીજા ભાગમાં હિન્દીમાં પ્રસ્તાવના છે. એમાં પૃ. ૪૧-૬૮માં દિક્િવાયને, શ્વેતામ્બર તેમજ દિગમ્બર ગ્રન્થોના આધારે વિસ્તૃત પરિચય અપાયો છે. બન્ને સંપ્રદાય દિક્િવાયના પાંચ ભેદ માને છે અને એનાં નામ પણ પ્રાયઃ એ જ ગણાવે છે. એના ક્રમમાં ભેદ છે એમ પૃ. ૪૩માં કહ્યું છે, પણ દિગબરીય તરીકે ઓળખાવા તે ક્રમ કેટલાક તાબર આચાર્યોએ પણ સૂચવ્યું છે ( જુઓ પૃ. ૨૦૭) એટલે ક્રમના સમ્બન્ધમાં બે પરમ્પરાઓ પ્રાચીન કાળથી હશે એમ કેમ ન હોય ? પરિકશ્મની સંખ્યા તેમજ એનાં નામ તે બને સમ્પ્રદાયમાં ભિન્ન ભિન્ન છે. ધવલા( ભા૧, પૃ. ૧૧૨ )માં સુત્તમાં ૮૮ અધિકાર હેવાને ૧-૪ આ તે વેતામ્બરેનાં ઉવંગેનાં નામ છે. ૫. આ તામ્બરના પાંચમા અંગનું સ્મરણ કરાવે છે. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy