SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારસુ ] અવશિષ્ટ આગમા ૧૮૫૭ આઉપચ્ચક્ખાણ ( આતુરપ્રયાખ્યાન )—આ પદ્યાત્મક કૃતિમાં પાંચ પરમેષ્ઠીઓનુ ગુણાકીતન છે અને ૧૮ પાપસ્થાનકાને ઉલ્લેખ છે. આમાં લગભગ ૨૮ પડ્યો છે. એમાંનુ અન્તિમ પદ્ય તે પૂર્વોક્ત (પૃ. ૧૭૨) આઉરપચ્ચક્ખાણુની ૨૭મી ગાથા સાથે મળતુ આવે છે. આરાહુણાપડામા( આરાધનાપતાકા )— જૈન ગ્રન્થાવલી ( પૃ. ૬૪)માં ‘ પ્રકીર્ણાંક ' તરીકે ગણાવાયેલી આ કૃતિમાં ૯૯૦ ગાથા છે. ગિના કહેવા મુજબ આના ૨૬માં પદ્યથી કવયદાર શરૂ થાય છે અને એ આનુ વીસમુંદાર( દ્વાર ) છે. ૯૮૩મી ગાથામાં વીરભદ્ ’। ઉલ્લેખ છે. ૯૮૫મી ગાથામાં આ કૃતિના કર્તા તરીકે ‘- વીરભદ્ 'નું નામ અપાયું છે. ૯૮૮મી ગાથામાં આનું રચનાવ વિ. સં. ૧૦૦૮નું દર્શાવાયુ છે. આ જોતાં આની પછ્યુગ ’--આગમ તરીકે રગણુના કરવી યુક્તિયુક્ત નથી; બાકી આરાધનાના વિષયને વ્યક્ત કરનારી અને ભત્તપરિણ્ણા, પિડનિન્નુત્તિ વગેરે સાથે સમાનતા ધરાવનારી ગાથાવાળી આ કૃતિ મહત્ત્વની છે. એથી એ સત્વર છપાવવી ઘટે. * 4 ઇસિભાસિય ( ઋષિભાષિત આ નામ બહુવચનમાં છે. આ ધર્મકથાનુયોગને ગ્રન્થ છે. આમાં અનેક ઉપમાઓથી વિભૂષિત ૪૫ અઝયા છે. એમાંનાં ઘણાંખરાં પદ્યમાં છે. નેમિનાથના તીમાં થયેલા નારદ વગેરે ૨૦, પાર્શ્વનાથના તીમાં થયેલા ૧૫ અને મહાવીરસ્વામીના તીર્થાંમાં થયેલા ૧૦ ઋષિઓનાં પ્રત્યેકબુદ્ધોનાં કથનરૂપ ઉપર્યુક્ત અઝયા છે. સમવાય( સુ. ૪૪ )માં તે સ્વર્ગમાંથી ચ્યવી અહીં મનુષ્યલેકમાં જન્મેલા ૪૪ ઋષિએનાં ૪૪ અઝમાના નિર્દેશ છે. ઢાણું(ઠા. ૧૦૬ સુ. ૭૫૫)માં પણ્ડાવાગરણુના એક અઝયણુને ‘સિ લાસિય' કહ્યું છે, જોકે એ અઝયણ મળતું નથી. Jain Education International ૧ જુએ D C J M (Vol. XVII, pt. 1, p. 326 ). ૨ મરણસમાહિ રચવામાં સાધનરૂપ બનેલ આરાહપણુગ ( જીઆ પૃ. ૧૦૮ ) નહિ મળવાથી આ આરાહણુપડાગાને સ્થાન અપાયુ` હશે. ૩ જીએ મુદ્રિત આવૃત્તિ પત્ર ૪૦ )ગત ઇસિલ સિયસ ગહણી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy