SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમું 1 અણુઓનદાર અણુઓગદ્દાર (અનુગદ્વાર ) સુખલાલજીના મત પ્રમાણે આ આગમના કર્તા આર્ય રક્ષિતરિ છે અને તેમની આ કૃતિ પ્રાયઃ વિક્રમની બીજી સદીની છે. પ્રશ્નોત્તર શિલીએ રચાયેલી આ કૃતિમાં ઉપક્રમ, પ્રમાણપપમ, સાગરોપમ, સંખ્યાત, અસંખ્યાત ને અનનતના પ્રકારે, નિક્ષેપ, અનુગમ અને નયનું નિરૂપણ છે એટલું જ નહિ પણ એમાં નામના દસ પ્રકારે, નવ કાવ્ય-રસ અને એનાં ઉદાહરણ, અને અનેક અજેન ગ્રન્થનાં નામ એ બાબતે પણ વાચિક અહિસા પણ છે અને જે બધી બાજુથી વસ્તુને તપાસવા અને સમજવાની વૃત્તિને સાચી રીતે પોષે છે. આમ જે જિનેની દૃષ્ટિ આચારના અને વિચારના સનાતન સત્ય ઉપર રહેલી હોય તેમના ઉપદેશરૂપ ગણિપિટકને “સનાતન’ કહેવામાં કશો વાંધો નથી, કેમકે કાળ, સ્થળ અને વ્યક્તિની દષ્ટિને લઈને સત્યના વિવિધ આવિર્ભાવ ભલે હોય પણ એ સર્વમાં સનાતન સત્ય ગુંથાયેલું છે, એટલે આ આવિર્ભાવ તરફ ઉપેક્ષા રાખીને-નહિ કે એને તિરસ્કાર કરીને વિચાર કરનાર જૈન આગમોને ગણિપિકને અનાદિ અનન્ત કહી શકે. વળી એ એક રીતે અપૌશેય છે કે જે અપૌરુષેયતા સામાન્ય રીતે વેદને વરેલી છે એમ મીમાંસકોનું માનવું છે. નિયાયિક અને વૈશેષિકો વેદને ઈશ્વરપ્રણીત માને છે તે જને પણ પિતાના ગણિપિટકરૂપ વેદને જિનપ્રણીત–સર્વપ્રત માને છે. દરેક તીર્થકરના ઉપદેશને પાયે સનાતન સત્ય હોવાથી એમાં કોઈ વાસ્તવિક ભેદ નથી. બધાં જ ગણિપિટ અર્થદષ્ટિએ સરખાં છે, અને એ અપેક્ષાએ ગણિપિટક શાશ્વત છે; બાકી શબ્દદષ્ટિએ એ અશાશ્વત છે, અધ્રુવ છે, અનિયત છે, અનિય છે, આદિ અને અતથી યુક્ત છે અને પૌરુષેય છે. ૧. જુઓ જ્ઞાનબિન્દુ૫રિચય (પૃ. ૫). ૨ આને અંગે “અણુએગદ્દારમાં નવરસ-નિરૂપણુ” ૨ આ નામે લખેલા મારા લેખનો એક હસ્તે “માનસી” (વ. ૧૨, અં. ૧, પૃ. ૨૨-૧૦૦ )માં છપાયો છે. ૩ નંદી( સુ. ૪૧)માં અપાયેલાં તેરાસિય, ભાગવ, પાચંજલિ અને પુસ્યદેવય એ નામે અહીં નથી, પણ “વેસિય’ એવું વધારાનું નામ છે. દત્તક “વૈશિક” નામનું ગણિકાઓને લગતું એક પુસ્તક રચ્યું છે અને વાસ્યાયને એને ઉલ્લેખ કર્યો છે એમ કહેવાય છે તે શું આ એ જ પુસ્તક છે ? સૂયગડની ચુણિ (પત્ર ૧૪૦)માં શિકને સ્ત્રીને વેદ” કહેલ છે અને એમાંથી અવતરણ અપાયેલ છે તે તે પણ આજ વૈશિક” છે? ૪ આ તમામને પરિચય મેં H 0 , J (પૃ. ૧૬૨-૫)માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy