SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ LEA આગમનું દિગ્દર્શન [ પ્રકરણ અપાયાં છે. પછીની ગાથામાં સન્યારાના સ્વીકારની અને ક્ષમાપનાની વિધિ બતાવાઇ છે. કુંટ ફેશન ક ંટ્સ( Kunt von Kamptz )ના Über die vom Sterbefasten handelnden älteren Painna des Jaina-Kanons નામના લેખમાં પણ્ણામાં આવતી કથા વગેરેના ૪ઉલ્લેખ નોંધાયા છે. HILL (Vol. II, p. 460)માં કહ્યું છે કે આમાં તેમજ ઉપર્યુક્ત બીજા પણુમાં સાધુને યેગ્ય મરણના વિષય છે તેમ છતાં એ ઔપદેશક કાવ્યેા છે. . ૩ મહાપચ્ચક્ખાણ ( મહાપ્રત્યાખ્યાન)-આમાં ૧૪૨ પડ્યો છે. થોડાંક ‘અનુષ્ટુભૂ'માં છે. દુરિત્રની નિન્દા (પદ્ય ૧-૧૨ ), એકત્વભાવના ( ૧૩–૧૬, ૪૪), માયાને—ભાવશયના ત્યાગ, સસારમાં પરિભ્રમણ ( ૩૭–૪૦ ), · પણ્ડિત ' મરણુની અભિલાષા (૪૧--૪૨, ૪૫-૫૦ ), પુદ્ગલાથી-આહારાદિથી અતૃપ્તિ ( ૫૧-૬૪), પાંચ મહાત્રતાનું પાલન ( ૬૮–૭૬ ), સ્વાશ્રય, ‘પ ંડિત’ મરણની પ્રશંસા (૯૨ ), આરાધના (૯૩૯૫, ૧૩૭), કર્માંના ક્ષય (૯૯-૧૦૧), વ્યુત્સર્જન (૧૦૯, ૧૧૪૦૯ ) અને આરાધનાનું ફળ (૧૩૮-૯) એમ વિવિધ વિષયે અહીં વિચારાયા છે. “ મૂલાચાર ’” લેખમાં એવા ઉલ્લેખ છે કે આ પણ્ડુગની એ ગાથા મૂલાયાર( રિ. ૨)માં અને ત્રણ ગાથા એના ત્રીજા પરિચ્છેદમાં જોવાય છે. આ પણ્ડુગની આવૃત્તિ ઇત્યાદિ માટે રૃ. ૧૭૩ જોવુ, પ તંદુલવેચાલિય ( તન્દુલવૈચારિક )—આમાં વચ્ચે વચ્ચે જે ૧ પુષ્પચૂલાના ધર્માચાર્ય અણુિં કાપુત્ર, સ્કન્દક મુનિના પાંચસે શિષ્ય, દૃષ્ટ રાજિષ, સુકારાલ ઋષિ, અવન્તિ( સુકુમાળ), આય કાર્તિક, ધર્મસિંહ, ‘ઈંગિની’ મરણ સ્વીકારનારા ચાણકય, અમૃતધેાષ રાજિષ, ‘લલિતધટ’ નામના ખન્નોસ પુરુષા, સિદ્ધસેન મુનિ, કુમાર કુરુદત્ત, ચિલાતીપુત્ર, ગજસુકુમાલ અને મ’ખલી ( ગેશાલકે) માળેલા એ મુનિવરો વિષે અહીં ઉલ્લેખ છે. ૨. ૧૨૨મી ગાથામાં રાધાવેધ ’ એ અમાં ચંદવિજ્ઝ' શબ્દ વપરાયેલા છે. ૩. આ લેખ હેમ્પુથી ઈ. સ. ૧૯૨૯માં પ્રસિદ્ધ થયા છે. ૪ બૃહત્કથાકાશની પ્રસ્તાવના ( પૃ. ૨૬-૩૦)માં સથારગ, ભત્તપરિણા અને મરણસમાહિમાંના આ પ્રકારના ઉલ્લેખાનુ ગાથાદીઠ સંક્ષેપમાં સ્પષ્ટીકરણુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy