SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સાળસુ ] ચસરણ પ્રકરણ ૧૬: દસ પઇગ જે તીથ કરને જેટલા શિષ્યો ઔત્પાતિકી, વૈયિકી, કાર્મિક અને પારિામિક એમ ચાર પ્રકારની બુદ્ધિથી વિભૂષિત હોય તે તીર્થંકરનાં સમયમાં તેટલાં હજાર પ્રકીણુંક રચાય અને એમના તીમાં પ્રત્યેકબુદ્ધની સંખ્યા પણ એટલી જ હોય. આમ નદીની મલયગિરિસૂરિકૃત ટીકા( પત્ર ૨૦૮ આ )માં કહ્યું છે. મહાવીરસ્વામીના ૧૪,૦૦૦ બુદ્ધિશાળા શિષ્યાએ પણુગા રચ્યાં હતાં. એ બધાં આજે મળતાં નથી. જે મળે છે તેમાંનાં આ સમિતિ તરફથી છપાયેલાં ૧૬સને હું અહીં સક્ષિપ્ત પરિચય આપું છું. આ પર્ણાગે! વૈદિક પરિશિષ્ટનું સ્મરણ કરાવે છે. કુસલાશુભધિ-અઝવણુ ’ ૧ ચઉસરણ (ચતુઃ શરણુ )—આને પણ કહે છે. એમાં ૬૩ ગાથા છે. પહેલી સાત ગાથામાં સામાયિકાદિ છ આવશ્યકેાનાં ફળના નિર્દેશ છે અને આઠમીમાં ચૌદ સ્વપ્નાનાં નામ છે. ત્યાર પછી અરિહંત, સિદ્ધ, સાધુ અને કૈવલજ્ઞાનીએ કહેલા ધર્મ એ ચાર શરણા, દુષ્કૃત્યની નિન્દા અને સુકૃત( સત્કાર્યાં )ની અનુમેદના એ બાબતે વિચારાઇ છે. છેલ્લી ગાથામાં વીરભદ્ ' ( વીરભદ્ર) શબ્દ છે. એ ઉપરથી આ પુણ્ડુગના કર્તા · વીરભદ્ર' છે એમ મનાય છે. આ ૩૫ણુગ તેમજ ખીજા ૪નવ સંસ્કૃત છાયા સહિત આ સમિતિ તરફથી છપાયાં છે.પ આ ચસરણને તેમજ આઉરપચ્ચક્ખાણું, ભત્તપરિણ્ણા અને સંચારગના કનવિજયજીએ કરેલા ભાવાનુવાદ મૂળ સહિત C . Jain Education International ૧૧: ૧ આત્મારામજીકૃત જૈન ધર્મવિષયક પ્રશ્નોત્તરમાં વિથય અને વીર્થવને ભેગાં મૂક્યાં છે અને સથારગને ન ગણી એને બદલે ગચ્છાચાર અને મરણુસમાહિને ઉલ્લેખ કરાયા છે. જીએ ‰. સા. સં. ઈ. ( પૃ. ૮૧). મરણુસમાહિ અને ગચ્છાચારને ખલે ચદાવિત્ઝય અને વીસ્ત્થવ આપી આ॰ સમિતિ તરફથી દસ છપાવાયાં છે. એજન(પૃ. ૮૧). ૨ જુએ નવમી ગાથા. ૩ આ ચસરણ અને તદુલવેયાલિય દે. લા. સસ્થા તરફ્થી ઇ. સ. ૧૯૨૨માં છપાયેલ છે. ૪ જુઓ પૃ. ૧૩ અને ૧૭, ૫ જુએ પૃ. ૧૭, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy