SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પુછ્યુ ] ઉત્તરાયણુ ૧૧ પ્રશ્ન અને ઉત્તરા છે. (૨૪) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠે પ્રવચનમાતાનું સ્વરૂપ છે. ( ૨૫ ) જયધોષ મુનિ અને યજ્ઞ કરનાર બ્રાહ્મણુ વિજયશ્રેષ વચ્ચેના સવાદ છે. એમાં સાચા બ્રાહ્મણુવાદિનું સ્વરૂપ સમજાવાયું છે. ( ૨૬ ) સાધુઓની દસ પ્રકારની સામાચારીનું નિરૂપણ છે. ( ૨૭) ગળિયા બળદના દૃષ્ટાન્ત દ્વારા ઉપનય અપાયે છે. ( ૨૮ ) મેક્ષમાર્ગના જ્ઞાનાદિ સાધનેાનું સ્વરૂપ છે. આ અઝયણુ તત્ત્વાર્થાધિના પાયારૂપ જણાય છે. ( ૨૯ ) સવેગ, નિવેદ, ધર્મ શ્રદ્ધા ઇત્યાદિ ૭૩ ારનું નિરૂપણુ છે. ( ૩૦) તપના પ્રકારે અને ઉપપ્રકારનું વર્ણન છે. ( ૩૧ ) ૧, ૨ એમ સ ંખ્યાના ક્રમે ચરિત્રનું સ્વરૂપ આલેખાયું છે. ( ૩૨ ) પ્રમાદનુ“રાગ, દ્વેષ, માહ અને કષાયાનું સ્વરૂપ સમજાવાયું છે. ( ૩૩ ) કના પ્રકાર ઇત્યાદિનું નિરૂપણુ છે. ( ૩૪ ) લેશ્યાના પ્રકારનું સ્પષ્ટીકરણુ છે. ( ૩૫ ) અનગાર એટલે ધર વગરના સાધુઓને મા સમજાવાયેા છે. (૩૬ ) જીવ અને અજીવના પ્રકાર ઇત્યાદિનું વિસ્તૃત વર્ષોંન છે. આની ૨૬મી ગાથાને આધારે કેટલાક કહે છે કે મહાવીરસ્વામીએ નિર્વાણુ સમયે આ ૩૬ અયણુ પ્રકાશ્યાં હતાં.3 સકલના અને કવૌદ્ધોના સુત્તનિપાતનું સ્મરણુ કરાવનારા અને ધાર્મિક કાવ્ય તરીકે આગમેામાં મહત્ત્વનું સ્થાન ભોગવનારા આ આગમતાં કેટલાંક અઝયણુ અંગમાંથી ઉદ્ભવેલાં છે, કેટલાંક જિનભાષિત છે ને કેટલાંક પ્રત્યેકબુદ્ધસંવાદરૂપ છે. આમ આની નિશ્રુત્તિ (ગા. ૪ )માં કહ્યું છે. ‘પાય ટીકા ' (પત્ર ૫ આ )માં કહ્યું છે કે પરીસહ દિદ્ભિવાયમાંથી ઉદ્ભવ્યુ છે, દુમપુષ્ક્રિયના પ્રણેતા મહાવીરસ્વામી છે,કાવિલીયના કર્તા પ્રત્યેકબુદ્ધ છે, અને કૅસિગાર્યામજ દેશી અને ગૌતમના સવાદરૂપ છે. ૧. ધર્મપદના ૨૬મા બ્રાહ્મણવર્ગ ’• સાથે આ સરખાવાય તેમ છે. ૨. આત્મારામજી મહારાજ આ વાત સ્વીકારતા નથી (જીએ જૈન ધર્મવિષયક પ્રશ્નોત્તર). ૭. જીએ HI (Vol. II, p. 466 ). વૈદિક સાહિત્યમાં ભગવદ્ગીતાનું જે સ્થાન છે તેવું સ્થાન જૈન સાહિત્યમાં ઉત્તર૦નું ગણાય છે. ૧૩ Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy