SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ આગમનું દિગ્દર્શન [ પ્રકરણું જાતિમાં બહુવચનમાં છે. પહેલાના વખતમાં આયારને અભ્યાસ કરાયા બાદ આ આગમનો અભ્યાસ કરાતે હતો. એ ઉપરથી આનું આ નામ પડાયું છે. આ હકીકતને વવહારભાસ તેમજ તત્ત્વાથધિ(અ. ૧, સૂ ૨૦ )ની સિદ્ધસેનગણિકૃત ટીકા (પૃ. ૯૦) સમર્થન કરે છે. આજકાલ તે આયારને બદલે દસયાલિયને અભ્યાસ કરાયા પછી ઉત્તર૦ને અભ્યાસ કરાય છે. આમ પ્રણાલિકામાં પરિવર્તન થયું છે. આ આગમમાં ૩૬ અજયણે છે. એનાં વિષયસૂચક નામે એના ઉપરની નિજજુતિ(ગા. ૧૩-૧૭)માં છે. એ હું એનાં સંસ્કૃત રૂપાન્તર સાથે આપું છું. (૧) વિયસુય (વિનયકૃત), (૨) પરીસહ (પરીષહ), (૩) ચરિંગિજજ (ચતુરંગીય), (૪) અસંખય (અસંસ્કૃત), (૫) અકામમરણ, (૬) નિયંઠિ (નિગ્રંથિન ), (૭) એરલ્મ ( ઔરભ્ર), (૮) કાવિલિજજ (કાપિલીય), (૯) નમિપબ્રજજા (નમિપ્રવજયા), (૧૦) દુમપત્તય (કુમપત્રક), (૧૧) બહુસુયપુજજ (બહુશ્રુતપૂજ્ય ), (૧૨) હરિએસ ( હરિકેશ ), ( ૧૩ ) ચિતસંસૂઈ ( ચિત્ર સ્મૃતિ ), ( ૧૪ ) ઉસુઆરિજજ ( ઇષકારીય ), ( ૧૫ ) - ભિક્ષુ (સભિક્ષુ ), (૧૬) સમાહિઠાણ (સમાધિસ્થાન), (૧૭) પારસમણિજ (પાપશ્રમણ્ય), (૧૮) સંજઈજજ (સંયમીય), (૧૯) મિચારિયા (મૃગચર્યા), (૨૦) નિયંઠિજજ (નિર્ગથીય), ( ૨૧ ) સમુદ્રપાલિજજ ( સમુદ્રપાલીય), (૨૨) રહનેમિયા ( રથનેમીય), (૨૩) કેસિયમિજજ (કેશૌતમીય), (૨૪) સમિઈએ (સમિતિક), (૨૫) જન્નઈજજ (વીય), (૨૬) સામાયારી (સામાચારી), (૨૭) ખલુંકિજજ (ખલુંકીય), (૨૮) મુફખગઈ (મોક્ષગતિ), (૨૯) અપમાય ( અપ્રમાદ), (૨૦) તવ (તપસ્ ), (૩૧ ) ચરણ, (૩૨ ) પમાયણ (પ્રમાદિસ્થાન), (૩૩) કમ્મપડિ (કર્મપ્રકૃતિ ), (૩૪) લેસા (લેશ્યા ), (૩૫) અણગારમગ્ન (અનમાર ૧, આ ફુલક નિગ્રંથીય છે, જ્યારે વીસમું અજઝયણ મહાનિર્ગથીય છે. ૨. પન્નવણાના ૧૭મા પચનું પણ આ નામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy