SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અંગબાહ્ય શ્રતની મીમાંસા વૃત્તિમાં ગમિક અને અગમિક શ્રત સમજાવતાં ગમિક શ્રત તરીકે દિવિાયને અને અગમિક શ્રત તરીકે આયાર આદિનો ઉલ્લેખ કરતાં આયાર વગેરેને કાસિયસુત કહ્યું છે તેનું કેમ? આનો ઉત્તર એમ સંભવે છે કે કાલિયસુય (કાલિક કૃત) શબ્દના બે અર્થો થાય છે. પહેલે અર્થ ઉકાલિક શ્રુત સાથે સંબંધ ધરાવે છે, જ્યારે બીજો અર્થ એનાથી નિરપેક્ષ છે. પહેલા અર્થમાં અત્ર એ પ્રશ્ન પણ સેંધી લઇએ કે દિવાયનું અધ્યયન પણ કાલગણપૂર્વકનું હેય એમ જણાય છે તો પછી એના બીજા અર્થસૂચક કાલિયસુત્તમાં એનો અંતર્ભાવ કરાય કે નહિ અને જે કરતે હોય તે વિઆહપણુત્તિના ૬૭૭મા સૂત્રમાં તેમ કેમ કરાયું નથી? ૪૫ આગમો-મીપ્રદ્યુમનરિકૃત વિયારલેસ કે જેને વિચારસારપ્રકરણ તરીકે ઓળખાવાય છે તેની ૩૪૪મીથી ૩૫૧મી ગાથામાં સાંપ્રતિક ૪૫ આગમોનો ઉલલેખ છે. તેમાં પહેલી બે ગાયામાં ૧૧ અંગેનો નામોલ્લેખ છે અને એની પછીની ગાથામાં પ્રત્યેક અંગનું પ્રમાણ (પરિમાણુ) છે. ત્યાર પછીની ગાથામાં નીચે મુજબના ૩૪ ગ્રંથેનો નામનિર્દેશ છે – (૧) એવઈ, (૨) રાયપએણય, () વાભિગમ, (૪) પન્નવણા, (૫) ચંપન્નત્તિ (૬) સૂરપનત્તિ, (૭) જબુદ્દીવ૫ત્નત્તિ, (૮) નિશ્યાવલિયા, (૯) કપિલ, (૧૦) પુફિય, (૧૧) પુફિચૂલિઆ, (૧૨) વહિદસા, (૧૩) દીવસાગરપનત્તિ, (૧૪) કપ, (૧૫) નિસીહ, (૧૬) દસાસુય, (૧૭) વવહાર (૧૮) ઉત્તર ઝથણસુર, (૧૯) રિસિભાસિય, (૨૦) દસયાલિય, (૨૧) આવસ્મય, (૨૨) તંદુલયાલિયયા, (૨૩) ચંદાવિજય, (૨૪) ગણિવિજજા, (૨૫) નિરયવિભત્તિ, (૨૬) આઉરપચ્ચકખાણ, (૨૭) ગણહરવલય, (૨૮) દેવિંદનરિદા, (૨૯) મરણભત્તિ, (૩૦) ઝાણુભત્તિ, (૩૧) પખિય, (૩૨) નદી, (૩૩) અણુઓગદાર અને (૪) રવિંદસથવણ, આ પ્રમાણેનાં નામો રજુ કરતી વેળા પુફચલિઆ સાથે “ઉવંગ શબ્દ વપરાયેલો છે. વળી દીવસાગર૫ન્નત્તિ નામની પછી “મયવિસેરેણું એ ઉલ્લેખ છે. એ ઉપરથી ફલિત થાય છે કે એવઈથી માંડીને તે પુચૂલિઆ સુધીનાં ૧૧ ઉપાંગે ઉપરાંત બારમા તરીકે વહિદસા કે દીવસાગર૫ણત્તિનો ઉલ્લેખ કરાય છે, એટલે કે બાર ઉપાંગેની ગણના પરત્વે મતભેદ છે. આવસ્મય પછી “અંગજ્જાઈ' અને આઉ૫ર ચકખાણા પછી “પન્ના' શબ્દ વપરાયેલા છે. વિશેષમાં ૩૫રમી ગાથામાં “ઉદ્ધારા' શબ્દ પછી પંચક૫, જિયક૫, પિંડનિ જશુત્તિ અને હનિજજુત્તિનો નિર્દેશ છે. વવહારસુતના દસમા ઉદ્દેશકને અતંમાં કયું શાસ્ત્ર ક્યારે ભણય તેનો ઉલ્લેખ કરતી વેળા નીચે મુજબના ર૭ આગમોનો-અધ્યયનનો ત્યાં નિર્દેશ કરાયેલો છે – યુગાણિતકણો વડિઝાળે નધિત મળતિ, જે ૨ giri ago શિહિલા, મળો ગજમિ. घाणठितं पदिऊनह तं अगमित, तं च प्रायसो आयारादिकालियनुतं." ૧-૨ આ બંનેમાંથી ગમે તે એકને ચોથા મલસૂત્ર તરીકે ઓળખાવાય છે. 8 આ માટે જુઓ સાતમું પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy