SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ ] શ્રીસુધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીને હાસ ૪૯ () અભ્યાસ કરવામાં સુગમતા રહે એવી રીતે શંખલાબદ્ધ આગ લખાવાયા (૪) સૂત્રમાં ઘણી વાર જે એકના એક આલાપક (આલાવા) આવતા હતા તે વારંવાર લખવામાં ઘણો સમય લાગે તેમ હોવાથી અંગોમાં પણ કેટલીક વાર ઉપાંગો પણ જોવાની ભલામણ કરાઈ. દાખલા તરીકે વિઆપણુત્તિમાં આવવાઇયસુત્ત, જીવાજીવાભિગમસુત્ત, પણવણ અને સિદ્ધગડિયાની ભલામણ જોવાય છે. એવી રીતે સમવાયામાં “બea નો રખે નેવે” એવા ઉલ્લેખ પૂર્વક કપ સુર (બહર્ભ૯૫સત્ર)ના ભાષ્યની ભલામણુ કરાયેલી છે, અને વિમાનનો અધિકાર આવતાં રાયપશેણુયસુત્ત જેવાની ભલામણ કરાયેલી છે. (૫) સત્પક્ષ અને અસત્પક્ષને નિર્ણય પહેલાંની જેમ શાસનધુરંધરોનાં વચનને અધીન ન રખાતાં એ લખેલાં પુરતોને અધીન કરાયે. (૬) શ્રીદેવદ્વિગણિ ક્ષમાશ્રમણના સમય સુધી બનેલા કેટલાક વિશિષ્ટ વૃત્તાન્તોને આગમમાં સ્થાન અપાયું, જોકે એ બનાવે છે તે આગમોની રચના પછી બનેલા હતા. આ સંબંધમાં મતાંતર સંભવી શકે છે. જુઓ પૃ. ૫૧. (૭) આગમોની ભાષા નિયમિત બની-એમાં પરિવર્તન માટે અવકાશ ન રહ્યો. આ સંબંધમાં સિદ્ધચક્ર (વ. ૪, અં. ૧૨, પૃ. ૨૮૭)માંને નીચે મુજબને ઉલ્લેખ વિચાર ઉચિત થઇ પડશે – જોકે સામાન્ય રીતે સર્વ તાંબર સંપ્રદાયવાળાએ આવશ્યકસુત્રની નિયુક્તિને "એકસરખી રીતે માન આપે છે, અને શાસ્ત્રીય વિષયના નિર્ણયને આધાર ભગવાન દેવદ્ધિ શિક્ષમાશમણુજીની પહેલાં શાસનધુરંધર મહાપુરુષોનાં વચન કહેવા ઉપર જ રહેતા હતા, અને તેથી જ ગાઝા માહિલના અધિકારમાં દુર્બલિકાપુષ્પમિત્ર સરખા નવ પર્વને ધારણ કરનાર અને અગાધ બુદ્ધિવાળા આચાર્યો બદ્ધ અને અબદ્ધ કર્મના અધિકારમાં પોતે નિરૂપણ ઇરલ સિદ્ધાંતની પ્રમાણિકતા માટે અન્યગચ્છીય સ્થવિરેને પૂછવાનું ઉચિત ગયું હતું, અર્થાત સાંસનધુરંધરના વચનને આધારેજ સત્પક્ષ કે અસત્પક્ષને નિર્ણય થતો હતો, પણ ભગવાન દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણુજીએ તે વખતના મુખ્ય મુખ્ય આચાર્યોને એકઠા કરી સિદ્ધાંત કરવાનું fhોય એટલે સત્યક્ષ કે અસત્પક્ષપણાના નિર્ણયનું કાર્ય લખેલ પુરતકને આધીન કરી વિદ્યા: નાનીયાતુ પતિ-gવું હતુ.” (પત્ર ૨૪૫), “નાગુવીયા, વરિત-guળા વિક્ષાનો” (પત્ર ૨૫૩) “જાનુંની વાર, ૧૪-જે વસ્તુ” પત્ર ૨૫૬) અને “નાનાગુનીયાસુ વરિ-જુદો થા.” (પત્ર ૩૦૩). એવી રીતે એ જ સૂરિએ રચેલી સૂયગડની ટીકામાં પણ બે ઉલેખ જોવાય છે - “મઝા તરે નાનાનીપાલતુ વારિત–લો કળ તથે કવદિઘં. ” (પત્ર ૬૪) અને “વાલા જુનીયાસુ પતિ-વરિપ૬ વિવાનિવા” (પત્ર ૬૪ ). ૧ જુઓ સ્વ. અનુપચંદ્ર મલકચંદ્ર ચેલ ચૈત્યવંદન જેવીસી અને પ્રશ્નોત્તરરત્નચિંતામણિ (પૃ. ૮૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy