SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મુ શ્રીસુધર્મ સ્વામીએ રચેલી દ્વાદશાંગીના હ્રાસ આપણે ગત પ્રકરણમાં જોઇ ગયા તેમ શ્રીમહાવીરસ્વામીના અગ્યાર ગણુધરે એ રચેલી દ્વાદશાંગીએ પૈકી શ્રીસુધમ સ્વામી સિવાયના દસે ગધરાની દ્વાદશાંગીઓના પ્રવાહ, એમના એટલે કે શ્રીસુધ સ્વામીના જીવનકાલ દરમ્યાન પ્રાયઃ બુચ્છિન્ન થયા. વખત જતાં એ દસે દ્વાદશાંગી શબ્દષ્ટિએ સર્વીશે નાશ પામી, અને એ તમામનુ સ્થાન પ્રાય: સમકાલે રચાયેલી એવી શ્રીસુધ સ્વામીની દ્વાદશાંગીએ લીધુ. કાલાંતરે એ દ્વ્રાદશાંગી પણ ખંડિત બની. એનેા હાસ થતા ગયા અને હજી પણ એને હાસ થતા જાય છે. દુર્ભાગ્યે, આગળ ઉપર એક એવા સમય આવશે કે જ્યારે એ દ્વાદશાંગીમાંથી એકે અંગ કે એને કાઇ ભાગ પણ માજીદ હશે નહિ, એટલું જ નહિ પણ એ દ્વાદશાંગીને આધારે યેાજાયેલ એક પશુ આગમ કે તેનેા અંશ પણુ ટકી રહેલા નહિ હૈાય. આ હકીકત આપણે આ પ્રકરણમાં વિચારીશું. શ્રીસુધમ સ્વામી સિવાયના તમામ ગણુધરા પોતપેાતાના ગણુ શ્રીસુધસ્વામીને સોંપી નિરપત્ય અન્યા એથી એ ગણધરાને વશ ન ચાલતાં કેવળ શ્રીસુધ સ્વામીને જ વંશ ચાલ્યેા–એમની જ શિષ્યપરપરા ઉદ્ભવી. શ્રીસુધ સ્વામીની પાટે એમના મુખ્ય શિષ્ય શ્રી ભૂસ્વામી થયા અને એવી રીતે ઉત્તરાત્તર શ્રીપ્રભવસ્વામી, ઇશ્રોશચ ભવસૂરિ (થીરસવત્ ૩૬–૯૮) અને શ્રીયશાભસર થયા.પ એમની પાટે શ્રીસ ભૂતિવિજય ૧ પ્રાયઃ સમકાલે” એમ કહેવાનું કારણ એ છે કે એક અગ્યારે દ્વાદશાંગી, શ્રીમહાવીર્સ્વામીએ બીછ દેરાના પાવાપુરીમાં આપી તે દેશનાના પ્રસગે રચાયેલી છે, છતાં એ તમામની રચનાના પ્રારંભ સમક્રાલે-એકી વખતે થયા હોય એમ જણાતું નથી. સ્પષ્ટ શબ્દોમાં કહું તે શ્રીઇન્દ્રભૂતિએ દીક્ષા લીધી ત્યાર પછી શ્રીઅગ્નિભૂતિ વગેરેની દીક્ષા થયેલી છે. શ્રીઅગ્નિભૂતિની દીક્ષા થઈ ત્યાં સુધી શ્રીઇન્દ્રભૂતિ એમ ને એમ બેસી રહ્યા, તેમણે કોઇ તત્ત્વવિષયક પ્રશ્ન પ્રભુને પૂછ્યો નહિ અથવા તેમણે પૂછ્યો તે પણ પ્રભુએ અન્ય ગણધરની દીક્ષા થઈ નહિ ત્યાં સુધી ઉત્તર આપ્યા જ નહિ અથવા પ્રભુએ ઉત્તર આપ્યા તેમ છતાં તેમણે દ્વાદશાંગી રચવાનું કાર્ય રા જ ન કર્યું" એમ માનવું યુક્તિયુક્ત જણાતુ નથી. જો આ મારું કહેવુ' વાસ્તનિક હાય તેા એમ માનવુ ોઇએ કે શ્રીઇન્દ્રગતિએ જે સમયે દ્વાદશાંગી રચવા માંડી તે જ સમયે અન્ય ગણધર દ્વાદશાંગી રચવાની શરૂઆત કરી ન હતી. એટલે ઉદાહરણાથે શ્રીઇન્દ્રભતિની કાર્દશાંગીની રચનાના સમયમાં અને શ્રીસુધ સ્વામીની દ્વાદશાંગીની રચનાના સમયમાં અંતર છે. ૨-૪ જેમ શ્રીમહાવીરસ્વામીના નિર્વાણ પછી ૨૦ વર્ષોં સુધી સુધ સ્વામી યુગપ્રધાન ૫ શ્રીયશાભદ્રસૂરિ પત શ્રીમહાવીરસ્વામીનું ધર્માંરાસન એક આચાર્યની સત્તામાં રહ્યું, પરંતુ એ સૂરિ વીરસવત્ ૧૪૮માં બે ઉત્તરાધિકારી બનાવી વગે સીધાવ્યા ત્યારથી એક પાટ પર બબ્બે આચાય સ્થાપવાની પ્રવૃત્તિ શરૂ થઈ. પદ્મ પર રહ્યા તેમ આ ત્રણે અનુક્રમે ૪૪, ૧૧ અને ૨૩ વર્ષ રહ્યા. ૬ શ્રીસ‘ભતિવિજય વીરસંવત્ ૧૫૬માં સ્વર્ગે ગયા ત્યારે શ્રીભદ્રબાહુવાચીને સધરવિનુ પદ મળ્યું, પરંતુ જ્યાં સુધી તેએ જીવતા હતા ત્યાં સુધી શ્રોભદ્રમાડુવામીના સધના કાર્યોંમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy