SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આત આગમાનું અવલાકન [પ્રકરણ પવ કહ્યાં વાસ્તે એનું એ નામ પડયું, ખીજું ખારે અંગની રચના આચાર આદિના ક્રમે થયેલી છે (બારમા અંગના પાંચ વિભાગાની રચના પણ પરિક્રમ્મ આદિના ક્રમે થયેલી છે એમ પણ તેમનું માનવું હોય એમ લાગે છે). ત્રીજી' તેમણે સૂચવ્યા મુજબ આ સબંધમાં એ મતાંતર છે કે સૌથી પ્રથમ પૂ રચાયાં અને અંગેની સ્થાપના કરતી વેળા ખારમું અંગ છેલું સ્થપાયું. અણુઓગ—નદીસુત્તની સુષ્ણુિના ૧૮મા પત્રમાં આ સંબંધમાં નીચે મુજખ નિર્દેશ છેઃ— 'अणुयोगो त्ति अनुयोग इत्येतव, अनुरूपों योग अनुयोग इत्येवं सर्व एव सूत्रार्थी वाच्यः, ' इह जन्म मेदपर्याय शिक्षा दियोगः, विवक्षितोऽनुयोगो वाच्यः, स च द्विविधो मूलपढमाणुयोगो गंडिकाવિશિષ્ટ'' tr આ સબંધમાં નદીસુત્ત (સૂ. ૫૭)ની વૃત્તિ(પત્ર ૨૪૧ આ-૨૪૨ )માં શ્રીમલય ગિરિસૂરિએ જે કહ્યુ છે તે નોંધી લખ઼ુએઃ— सम्बन्धः k 'अथ कोऽयमनुयोगः ? अनुरूपोऽनुकूलो वा योगोऽनुयोगः - सूत्रस्य स्वेनाभिधेयेन स्रार्द्धमनुरूपः આ ઉપરથી જણાય છે કે સૂત્રના તેના અભિધેય અર્થાત વાચ્ય સાથે સંબંધ ખતાવવાનુ` કા` અનુયાગ કરે છે. અહીં સૂત્રથી શેનાં સૂત્ર લેવાં તેને ઉલ્લેખ નથી, છતાં તે પરિકમ્મ કે સુત્તનાં નિહ, પરંતુ પુગયનાં હાય એમ જણાય છે. ચૂલિયા—આના સ્વરૂપ પરત્વે નદીમુત્તની સુષ્ણુિ (પત્ર ૬૧)માં નીચે મુજખ ઉલ્લેખ છેઃ— "चूल त्ति सिहरं दिट्टिवाते तं परिकम्मसुतपुव्यपुत्राणुओगे य भणितं वा य चूलाओ आदिलपुव्वाण चउण्डं, चूलवत्थू भणितातो चेव सव्वुवरि ठवित्ता पढिजति य, अतो ते सुतपव्ययचूल इव चूला, तेखि जहकमेण संखा: "" चतु बारस अह दसय भवंति चूडा चउण्ह पुत्राणं । एए य चूलवत्थू सव्वुवरिं किल पढिनंति ॥ "" સુષ્ણુિમાં આ મુદ્રિત પાઠ અશુદ્ધ જણાય છે એથી નદીમુત્તની વૃત્તિ (પત્ર ૨૪૬ અ)માં શ્રીમલયગિરિસરએ કરેલે નીચે મુજબના ઉલ્લેખ નોંધવા દુરરત જણુાય છે:— " तथा चाह चूष्णिकृत् - 'दिट्टिवाए जं परिकम्मसुत्तपुषाणुयोगे न भणियं तं चूलासु भणियं ... एताश्च सस्यापि दृष्टिवादस्योपरि किल स्थापितस्तथैव च पटचन्ते " આ ઉપરથી આપણે ચાર ખાતે તારવી શકીએ છીએઃ— (૧) પરિક્રમ્મ, સત્ત, પુત્ર અને પુવ્વાણુએગ યાને અણુએમમાં જે કહેવાયુ' નથી તે ચૂલાઓમાં અર્થાત્ ચૂક્રિયામાં કહેવાયું છે. (ર) પ્રથમનાં ચાર પૂર્વીને જ ચૂલિયા છે. (૩) એ ચલિયા એ પ્રથમનાં ચાર પૂર્યાંનાં ચલાવસ્તુએ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy