SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ જી ] દ્વાદશાંગીને ઉદભવ બાદ આયાર આદિ અગિયાર અંગે રચે છે, અને બીજા મત મુજબ આયારથી માંડીને બાર અંગે રચે છે. અત્રે એ ઉમેરવું જરૂરી જણાય છે કે શ્રીઇન્દ્રભૂતિ સિવાયના બધા ગણુધરે માટે ત્રણ જ નિષવા નથી એટલે કે નિષદ્યાની સંખ્યા ગણધર દીઠ જુદી જુદી હોઈ શકે છે. આ ઉપરથી જોઈ શકાશે કે “નિષવા એ સાર્વ સિદ્ધાન્તની જડ છે, અને એક રીતે વિચારતાં તીર્થકરે આપેલા ઉત્તરે કે જે ‘ત્રિપદી'ના નામથી ઓળખાય છે તે સાર્વ સિદ્ધાન્તની જડ છે. આ પ્રમાણે જૈન આગમેના મૂળરૂપે ગણવા લાયક અને એથી કરીને તેમ ગણાતી એવી નિષદ્યા અને ત્રિપદી વિષે જે અન્યાય ઉલે મારા વાંચવામાં આવ્યા છે તેની નેંધ કરવા હું પ્રેરાઉં છું. તેમાં નિષદ્યા (પ્રા. નિસેન્જા)ને લગતા ઉલ્લેખ નીચે મુજબ છે – (૧) આવક્સયસુત્તની નિજજુત્તિની “વફવાળી ૭૩૫ મી ગાથાની ટીકા (પત્ર ૨૭૭ અ)માં શ્રીયાકિનીમહારાધર્મનું શ્રીહરિભદ્રસૂરિએ કરેલું નીચે મુજબને ઉલ્લેખઃ અનુગદ્વાર ગણાય છે તેવી રીતે પૂર્વાનુયોગની રચના ગણાય, અને જેમ દશવૈકાલિક આચારા યાવત્ પંચપરમેષ્ઠિનમસ્કાર આદિ સૂત્રોમાં ચૂલિકાએ હોય છે, તેવી રીતે પૂગતના અંતમાં તે તે પૂર્વેને અંગે જે જે ચૂલિકાઓની જરૂર હોય તે રચાય.” - અહીં પૂવાંગથી ઉપર જણાવેલ “અનુયાગ સમજવો, કેમકે એ એનું નામાંતર છે. જુઓ અભિધાનષિતામણિ (કા. ૨)નું નિસ્તલિખિત પદ્ય – જિ-સુત્ર-પૂર્વનુરો-પૂર્વનત્ત-જૂઢ ઘા * __ स्युष्टिवादभेदाः पूर्वाणि चतुर्दशापि पूर्वगते ॥ १६॥" ૧. સમવાયની વૃત્તિ (પત્ર ૧૦૮ અ)માં શ્રી અભયદેવસૂરિએ કહ્યું છે કે ' सेणमित्यादि स आचारो णमिति वाक्यालङ्कारे अङ्गलक्षणवस्तुत्वेन प्रथममङ्ग स्थापनामधि. कृत्य, रचनाऽपेक्षया तु द्वादशमङ्गं ।" ૨. જુઓ પૃ. ૧૪. ૩. “સાર્વ” શબ્દના બે અર્થે થાય છેઃ (૧) સર્વ જીવને હિતકારી અને (૨) અરિહંત યાને તીર્થકર. આ બંને અર્થે અત્રે પ્રસ્તુત છે. “સિદ્ધાન્ત' શબ્દના (૧) નિર્ણય, (૨) નિશ્ચિત મત અને (૩) ઉ૫પત્તિયુક્ત મૌલિક બંથ એમ ત્રણ અર્થે થાય છે. આ ત્રણે અર્થ અત્ર ઓછેવત્તે અંશે ગ્રાહ્ય છે. જડ બ વિશેષણ તેમજ નામ એમ બંને પ્રકાર છે. તેમાં વિશેષણરૂપ જડ' શબને અર્થ ચેતન્યથી રહિત” એવો થાય છે અને તે અત્ર અપ્રસ્તુત છે. નામરૂપ “જડ” શબ્દના (1) જડમૂળ, (૨) ખીલી અને (૩) નારીના નાકનું ઘરેણું એમ ત્રણ અર્થ થાય છે. એ ત્રણે અર્થે અત્ર ઘટાવી શકાય તેમ છે. . - આ પ્રમાણે સાવ સિદ્ધાન્તની જડને અવયવાળું વિચારી હવે સમુદાયાથે વિચારીશું તે હજણાશે કે એના છ અ થઈ શકે છેઃ (૧) સર્વ જીવોને હિતકારી સિદ્ધાન્તનું મૂળ, (૨) અરિહંતના નિશ્ચિત મતનું મૂળ, (૩) જૈન મતનું મૂળ, (૪) જૈન આગમનું મૂળ, (૫) જેન દૃષ્ટિરૂપ નારીના નાકનું ઘરેણું અને (૧) જેમ શાસ્ત્રસંહિતાપ સન્નારીના નાકનું ઘણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy