SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રા, હી, ૨. કાપડિયાની અન્ય કૃતિઓ પ્રા. હી, ૨. કાપડિયાના ૫૧ ગ્રન્થે, ૫૪૬ લેખા, ૯૩ ગુજરાતી અને ૫ સંસ્કૃત પદ્યાત્મક રચનાએ ઇત્યાદિ જે તા. ૧૬-૮-૬૦ સુધીમાં પ્રકાશિત થયાં હતાં. તેની åાંધ એ સમયે છપાયેલા હીરકસાહિત્યવિહારમાં લેવાઇ છે. એટલે અહીં તેા ત્યાર પછીનાં એમનાં નવાં પ્રકાશિત પુસ્તકાના જ ઉલ્લેખ કરાય છે ઃ— વિનયસૌરભ (૧૯૬૨). મૂલ્ય : બે રૂપિયા શ્રી હરિભદ્રસૂરિ (૧૯૬૩), મૂલ્ય : સાડા આઠ રૂપિયા કસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય (૧૯૬૫), મૂલ્ય : પાંચ રૂપિયા સુરતનાં જૈન લેખા અને લેખિકા (૧૯૬૫). મૂલ્ય : અમૂલ્ય યશેાદોહન ( ૧૯૬૬ ). મૂલ્ય ઃ સાત રૂપિયા ૧જૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન (૧૯૬૮). મૂલ્ય: એક રૂપિયા જૈન સંસ્કૃત સાહિત્યના ઈતિહાસ ( ખંડ ૨, ઉપખંડ ૧ ) ( ૧૯૬૮ ). મૂલ્ય ૨ ખાર રૂપિયા [ ઉપખંડ ૨-૪ છપાય છે, ] રજ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર (૧૯૬૯). મૂલ્ય : છ રૂપિયા વિવેચન તુરિયાળી-સંચય (ફૂટ-કાવ્ય-કલાપ ) તથા સતિપણુક આગમાનાં અધ્યયનના પદ્યાત્મક અનુવાદ (૧૯૬૯). મૂલ્ય : ચાર રૂપિયા Historical & Cultural Chronology of Gujarat (From the earliest times.....to 942 A, D, } { Jaina Contributions ) ( 1960), Price : ks. 25 D C G C M (Vol. XIX, sec, 1, pt, 2 & see 2, pt. 1 ( 1962, 1967), Price: Rs. 10 & 20 respectively ૧-૨ આમાં પ્રાયઃ પૂર્વે પ્રકાશિત લેખ છે. ૩ આમાંની શ્રેણીખરી હરિયાળીએ પહેલાં છપાવાઇ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only.. www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy