SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ , કમસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રઢ ગ્ર પહેલા દસમે ગુણસ્થાને આવે, પછી નવમે ઈત્યાદિ પડતાં પડતાં એ કદાચ છછું કે એથે ગુણસ્થાને ટકી જાય અને તેમ ન થાય તે છેક પહેલા ગુણસ્થાન સુધી નીચે ગબડી પડે. શ્રેણિની પ્રાપ્તિ–એક ભવમાં વધારેમાં વધારે બે વાર અને સમગ્ર સંસાર દરમ્યાન ચાર વાર ભવ્યાત્મા “ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે છે. જે એક જ વાર “ઉપશમ શ્રેણિ એક ભવમાં પ્રાપ્ત થઈ હૈય અને ફરીથી એને ચેન ન મળે અને પુણ્ય જેરાવાર હાય” અને “ક્ષપક શ્રેણિ આરૂઢ કરાય તો ભવન અંત આવે-મુક્તિ મળે. આ સંબંધમાં મતભેદ છે કેમકે સૈદ્ધાંતિકોને મતે એક ભવમાં એક જ શ્રેણિ સંભવે છે, નહિ કે બે અર્થાત્ એક વાર “ઉપશમ શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ તે ભવમાં ફરીથી એ જ શ્રેણિને કે “ક્ષયક શ્રેણિને ચે આશ્રય લઈ ન જ શકે–આને લઈને એ ભવમાં તે એ જીવમુક્ત ન જ બની શકે તે પર–મુક્ત બનવાની તે વાત જ શી ? નિષ્કર્ષ–ઉપશમ–શ્રેણિમાં જે કમથી કષાયાદિનું ઉપશમન કરાય છે તે જોતાં નીચે મુજબની કલ્પના પુરે છે : (૧) આત્માની ઉન્નતિ થવામાં બાધકમાં બાધક તત્વ તે અનંતાનુબંધી કષાયની જાગૃત અને સક્રિય અવસ્થા છે–એને વિપાકેદય છે. (૨) કોધ, માન, માયા અને લેભ એ આત્માની ઉન્નતિ રોકવામાં એકેકથી ચડિયાતા છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy