SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અને પરા વિગેરેના સંધ એકઠા કર્યાં. આ સÛ સાગરજીની પાસે એસવાવાળા દુઆ વિગેરે ખાવન શ્રાવકેાને સંઘ બહાર મૂક્યા, અને પછી સાગરજીને લાવ્યા. એ પ્રમાણે સ. ૧૬૪૮ માં મળેલી આ સભામાં સાગરજીએ ઉભા રહીને આ પ્રમાણે મિચ્છાદુક્કડ દીધાઃ— ૧ મિચીએ કપિલને જે વચન કહેવુ, તેને શાસ્ત્રમાં ઉત્સૂત્ર કહ્યું છે, અને હું ઉસૂત્ર સદ્ઘતા ન્હાતેા. તેના મિચ્છાદુક્કડ દઈશું. ૨ ભગવતીને અનુસારે અન તાભવ મે સહ્યા. પરન્તુ શ્રીહીરવિજયસૂરિજીના વચનથી હવે હું તાણુ કરતા નથી. અહિં પદ૨ ભવ છે. અનંતા નહિં. શ્રીભગવતીની શાખ દઇને અનતા સદ્હતા, હેના મિચ્છાદુક્કડ દઉંધુ', . ૩ ઉસૂત્રભાષીને નિયમેન અનંતા સ’સાર હું સ′′તા, તેનુ પશુ શ્રીસૂરિજીના વચનથી મને ભાન થયું કે-અધ્યવસાય પ્રમાણે સંખ્ય, અસખ્ય અને અનંત સ ંસાર થઈ શકે છે. આ સબંધી હે પ્રરૂપણા કરી, હેના મિચ્છાદુક્કડ, ૪ કેવલીના શરીરથી કાઇપણ જીવ ન મરે, એમ હું સદ્હતા, પરન્તુ શ્રીહીરસૂરિના વચનથી આચારાંગ અને ભગવતી આદિની શાખથી હવે હું તે એકાંત છેાડું છું. અર્થાત્ અવશ્ય ભાવીપણે કદાચિત્ કેવલીના શરીરથી પણુ કાઇ જીવ મરે તેા ના નહિં ન જ મરે એવે જે એકાંતભાવ હું' સહતા, તેના મિચ્છાદુક્કડ. ૫ ખાર ખેલના જે પટા બહાર પડેલા, તેથી જે કંઇ હું... ઉલટું આવ્યા હ, હેના મિચ્છાદુક્કડ દઉં છું. આ સિવાય સાગરજીએ સ ધસમક્ષ, ગચ્છ વિરૂદ્ધ, પર પરાવિ રૂદ્ધિ, સૂત્રવિરૂદ્ધ, પૂજ્યની આણુ વિરૂદ્ધ સહૅવાયુ. હાય, તે દરેક સંખ'ધી મિચ્છાદુક્કડ દીધા. Jain Education International 2010_05 [24] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy