SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ > જેવાં જાણવાં ' તે ખાટું છે. ટ્વિગ ંખરની પ્રતિમા, કેવળ શ્રાવકે પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા અને દ્રવ્યલિંગીના દ્રવ્યથી ખનેલી પ્રતિમા, એ ત્રણે વાંઢવા ચેાગ્ય નથી, ખાકીનાં જિનબિંબને વાંઢવામાં અચકાવુ જોઈએ નહિ. વાંઢતાં શંકા પણ ન કરવી. હેને પૂજવાથી પાપને નાશજ થાય છે. પાંચમામાલ—ઉપર જે ત્રણ પ્રકારની નહિં વાંઢવા ચેાગ્ય પ્રતિમાઓ કહી, તે પણ જો સ્વપક્ષીને ઘરે હાય, તે તે વંઢનીય જ છે, જો વ્યવહારથી ચારિત્રધારીએ વાસક્ષેપ કર્યો હોય તા. આ સિવાય પ્રતિમાના આકાર હાય, તે પણ વન્દ્વનીય જ છે. છઠ્ઠું બોલ—શાસ્રની અંદર સાધુની પ્રતિષ્ઠા કહેલ છે. C આ વખતે ધર્મ સાગારજીએ પ્રશ્ન કર્યો કે તે આપ મુનિની પ્રતિષ્ઠા માનતા હો, તે પછી પરપક્ષીની પ્રતિમા વાંદવી કેમ ક૨ે ? કેમકે-જડ઼ે એક અક્ષર વાંકા કહે, હૈને સિદ્ધાન્તમાં ઉત્સૂત્રભાષી કહેલ છે. અને હે ઉત્સૂત્રભાષી હાય, તે સાધુ કેમ કહેવાય ? અને ઝ્હારે સાધુજ ન કહેવાય, તેા પછી વ્હેની કરેલી પ્રતિષ્ઠાવાળી પ્રતિમા વાંઢવા ચાગ્ય કેમ હાઇ શકે ? વળી જો હેમને સાધુ કહેવામાં આવતા હાય, તેા તે કેવા સાધુ ? અરિહંતના સાધુથી ભિન્ન હાઇ, તેમાં જૈનપણું જ કેમ કહી શકીએ ? અને જો હુમે તેમાં સાધુપણું સહતા હા, તેા પછી તેઓને વાંઢતા કેમ નથી ? સાગરજીની આ વાત સાંભળીને શ્રીહીરવિજયસૂરિજીએ કહ્યું:જો હમે હેમને જૈન નહુ માના, તા યા દનમાં માનશે। તે બતાવેા. કેમકે દન તેા છજ કહેલાં છે. હેમના વેષ દેખીને હુમે કાના સાધુ કહેશેા ? હવે કદાચિત્ તેમના જિન−તી - કર જુદા ગણતા હા, તેા તે અતાવા કે-એ જિનનાં અને તેમનાં માતા પિતાનાં નામ ક્યાં ? ત્યારે કહેવુ પડશે કે હેમના અને સ્વપક્ષીના જિન એકજ છે અને મતિભેદના લીધે કોઇ ધર્મોના * [ ૧૨ ] Jain Education International_2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy