________________
! હાલ ૫
રાગ ગાડી.
દેશી યેાગનાંની.
૧૨૬
રસવવસ તે કરણ કદાગ્રહ કહેણુ ન માનઇ એક રે, પૂરવસૂરિતાં જે સહૂઇ વાંધાં થલ અનેક રે; હીર જેસિ ગતણાં જે વાંદસ તે વસઇ ભાવિ' રે, સાવય સાવી જે શુભ ભાવી તે નિત વદઇ સુભાવિ રે. તે પણ સઘલઇ ક્રેસ સાંભલિઉં વલતા લિષીઆ લેખ રે, પ્રભુ કાં શાસ્ત્ર સિદ્ધાંત ઉથાપા તેહ ન માનઇ રેષ રે; 10 હવઇ સુર્ણા શ્રીવિજ્રયાણ દસૂરિ સૂરતિ કરી ચામાસ રે, ઘણુઢીવી વડસાલિ પધાર્યાં યાત્રા કાણુ પાસ રે. તિહાં ભરૂચિ ડુંગરજી દાસી કીકીખહિન સુજાણુ રે, ભણી ગણી જિનધરમ નિપુણા સાધુભગતિ સુપ્રધાન રે; પરિકર સહિત તિહાં આવી વદઇ વિનતી કરઇ એક સાર રે, 15કચરવાડઇ મેઘ સેઠ પ્રતિષ્ટા મન ધરઇ એ સુવિચાર રે. લાભ ઘણા પ્રભુ તુમન” હાસ્યઇ તિહાં આવિ ગુરૂરાજ રે, જિમ સૂરતિ મુદ્રા” પ્રભાવન પ્રમુખ લાભ સિરતાજ રે; નૃપતિ હુકમ કુરમાન કર્યાં છઇ ગ્રામાધીશ ભારમલૂ રે, તે પણિ ષુસી અઇ એણી વાતિ કહુઇ તે કીજઇ ભન્ન રે. ૧૨૭ 20 ગુજ્જરધરે પુરિ ગામિ નગર એ કુકુમપત્રિ પડાવી રે, સંધ તેડાવ્યા મુઝનઈં કહુઇ તુ શ્રીગુરૂ તેડી આવી રે; બ્રહ્મચારી રાઘવજી ષભાતી ધરમ કામિ પ્રવીણ રે, તે પપણુ જ ખૂસર શાંત વુહુરા આવ્યા ધરમાધીન રે. શીઘ્ર પધારો તપગચ્છનાયક દાયક સિવસુખ સાર રે, 25 મૂ હુરત ફ્ાગુણુ વિદિ ચાથિનઇ દિન નિરધારä ઉદાર રે; રાજનગર ષભાતી જ્યાતિષી સૂરવિજય પંન્યાસ રે, સહૂ મિલી સ ંઘ સાથિ જોયુ મુહૂરત એ સર્વાંસ રે.
[ ૧૪૦ ]
Jain Education International_2010_05
For Private & Personal Use Only
૧૨૪
૧૨૫
૧૨૮
૧૨૯
www.jainelibrary.org